SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ ज्ञानसार પણ સરખું છે, તો પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા દર્શાવવા આ ઉદાહરણ છે. પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે, એ પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે. ૩ વચન અનુષ્ઠાન – “બધાય વ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચન અનુષ્ઠાન છે. તે ચારિત્રવાળા સાધુને અવશ્ય હોય છે. ૪. અસંગ અનુષ્ઠાન “અત્યંત અભ્યાસથી ચંદનગંધના ન્યાયે સહજભાવે સત્પુરુષોથી જે ક્રિયા કરાય છે તે અસંગ અનુષ્ઠાન. તે આગમના સંસ્કારથી થાય છે. પ વચન અને અસંગ અનુષ્ઠાનની વિશેષતા- “[કુંભારના ચાકડામાં] દંડ વડે ચક્ર ફરે છે અને પછી દંડના પ્રયોગના અભાવે પણ ફરતું રહે છે તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનાર ઉદાહરણ છે. જેમ પ્રથમ દંડના યોગે ચક્ર ફરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે તેમ વચનાનુષ્ઠાન આગમના સંબંધથી પ્રવર્તે છે અને પછી આગમના સંસ્કાર-માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગાનુષ્ઠાન સમજવું. ૬ ચારે અનુષ્ઠાનોનું ફળ “પ્રથમના બે અનુષ્ઠાન (પ્રીતિ અને ભક્તિ) અભ્યુદયના કારણ છે અને વિઘ્ન વિનાનાં છેલ્લાં બે અનુષ્ઠાન (વચન અને અસંગ) મોક્ષનાં કારણ જાણવા.” ૭ (‘ષોડશક' ૧૦, શ્લો. ૩થી ૯) स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालंबनादपि । મૂત્રવાને મહાવોષ કૃત્યાચાર્યાઃ પ્રષક્ષતે || ૮|| યોઇમ્ || ૨૭ || बा०- स्थानाद्ययोगिनः क० स्थानादि अन्यतर योगरहितनई । तीर्थोच्छेदाद्यालंबनादपि Co जेहवा तेहवानई पणि सूत्र न भणावीइं, तीर्थनो उच्छेद थाई इत्यादि कारणथी पणि । सूत्रदाने क० चैत्यवंदनादि सूत्र' अध्यापनई । महादोषः क० मोटा दोष होई सूत्राशातनारूप। इत्याचार्याः क० एम हरिभद्रादिकसूरि । प्रचक्षते क० कहई छ । ८ ३“तित्थस्सुच्छेयाइ वि नालंबणमेत्थ जं स एमेव । सुत्तकिरियाइनासो एसो असमंजसविहाणो ।। १।। ૨. 6 મહાવોષઃ । ર્. 1, 2, 4, 5, 6, 7, 11 સૂત્રનÍા રૂ. 5, 6, 7 માં આ બે શ્લોકો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy