SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ ज्ञानसार અર્થ : આત્માની સાક્ષીએ જે સાચા ધર્મની નિષ્પત્તિ (સિદ્ધિ) થઈ છે તે અંગે લૌકિક વ્યવહારથી તથા લોકને જણાવવાથી શું ? ત્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને ભરત રાજર્ષિ આ બે દૃષ્ટાંત છે. એકને (પ્રસન્નચંદ્ર રાજર્ષિને) દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરકગતિયોગ્ય કર્મબંધ થયો અને એકને (ભરત રાજાને) બાહ્ય ચારિત્ર વિના પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૭ लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोहममतामत्सर ज्वरः ।। ८ ।। लोकसंज्ञात्यागाष्टकम् ।। २३ ।। बा०- लोकसंज्ञोज्झित: क० लोकसंज्ञारहित । साधु क० साधु चारित्रिओ । परब्रह्मसमाधिमान् क० परब्रह्मलय समाधिवंत । सुखमास्ते क० सुखइ रहइ छइ, केहवो छई? गत क० गयो छइ। द्रोह ममता अनइ । मत्सर रूप । ज्वर क० ताव जेहनो एहवो । ८ ए लोकसंज्ञात्यागर्नु अष्टक पूरुं थयुं । ।। २३ ।। અર્થ : લોકસંજ્ઞારહિત, પરબ્રહ્મમાં લીન (લય) હોવાથી સમાધિવંત, જેનો દ્રોહ, મમતા અને મત્સરરૂપ તાવ ગયો છે એવો સાધુ (ચારિત્રિયો) સુખેથી રહે છે. ૮ से दोसंशात्यागर्नु अष्ट पूरु थयु. ॥ २३ ॥ १. 2, 4, 5, 7, 8 साधु । २. 2 परब्रह्मलयलीन; 11 परब्रह्मलयलीन समाधिवंत । ३. 1, 6 'केहवो छइ' शो नथी. । ४. 1 ताव एहवो साधु; 4, 6, 8, 9 ताव जे एहवो, 5, 7 ताव ते एहवो; 2,11 ताव जेहथी एहवो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy