________________
९०
અર્થ : બાહ્યદૃષ્ટિ ભ્રમની વાડી છે અને તે બાહ્યદૃષ્ટિનો પ્રકાશ વિપર્યાસ(ભ્રાંતિ)ની શક્તિયુક્ત છાયા સમાન છે. જેમ વિષવૃક્ષની છાયા વિષરૂપ છે તેમ બાહ્યદષ્ટિનો પ્રકાશ ભ્રાંતિરૂપ જાણવો. પરંતુ ભ્રમરહિત તત્ત્વદૃષ્ટિવાળો સુખની ઇચ્છાથી એમાં (ભ્રમની છાયામાં) સૂતો નથી. બહિર્દષ્ટિનો પ્રકાશ ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાયે ભ્રમરૂપ વિષતરુની છાયા છે. અંતર્દ્રષ્ટિના સુખથી પૂર્ણ એવો તત્ત્વજ્ઞાની એનો (બહિર્દષ્ટિનો) વિશ્વાસ ન કરે. ૨
(ચંદ્રના પ્રકાશની છાયા પડે તેને ચંદ્રનો પ્રકાશ માની લે તે ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાય.)
ग्रामारामादि मोहाय यद् दृष्टं बाह्यया दृशा ।
तत्त्वदृष्ट्या तदेवांत्नन्नतं वैराग्यसंपदे ।। ३ ।
बा०- ग्रामारामादि क० ग्राम उद्यानप्रमुख सुंदर बाह्य पदार्थजाते । मोहाय क० मोहनइ अर्थइ हुइ । यद् दृष्टं क० जे दीठं थकुं । बाह्यया दृशा क० बाह्य दृष्टिं करी । तत्त्वदृष्टया क० तत्त्वदृष्टि करी । तदेव क० तेह ज ग्रामादिक । अंतनतं क० आत्मा तेह आराम, इम आत्मामां अवतार्यु थकुं । वैराग्यसंपदे क० वैराग्यनी संपदानी काजिं हुई । ३
ज्ञानसार
અર્થ : બાહ્ય દૃષ્ટિ વડે જોયેલો ગ્રામ-ઉદ્યાન વગેરે સુંદર બાહ્ય પદાર્થોનો જે સમૂહ મોહને માટે હોય છે, તે જ ગ્રામ વગેરે સમૂહ તત્ત્વદૃષ્ટિથી (જોઈને) ‘આત્મા તે જ આરામ' એમ આત્મામાં અવતારેલ (ઉતારેલ) હોય તો તે વૈરાગ્યની સંપદા (પ્રાપ્તિ) भाटे होय. उ
बाह्यदृष्टे : सुधासारघटिता भाति सुंदरी ।
तत्त्वदृष्टेस्तु सा साक्षात् विण्मूत्रपिठरोदरीं ।। ४ ।।
बा०- बाह्यदृष्टेः क० बाह्यदृष्टि थकां । सुधासार क० अमृतसार तेणइ । घटिता क० घडी एहवी । भाति क० भासइ छइ । सुंदरी क० स्त्री । तत्त्वदृष्टेस्तु क० तत्त्वदृष्टीनइ तो । सा क ते स्त्री । साक्षात् क० प्रत्यक्ष । विण्मूत्रपिठरोदरा (री) क० विष्टामूत्रनी हांडली. एहवुं उदर छइ जेनुं एहवी छ । ४
१. 1 'जात' शब्६ नथी; 6 समूह । २. 1 आत्मा आराममइ; 2,6 तेह ज आराम इम । ३. 1 साक्षाद् । ४. 6 विण्मूत्रपिठरोदरी; 3 विण्मूत्र- पिठरोदराः 2 विण्मूत्रपिठरोदराः । ५. 2, 6 बाह्यदृष्टि; 3 बाह्यदृष्ट; 9 बाह्या दृष्टांत। ६. 1, 4, 5, 7, 8, 9, 11 जो; 6 तु पुनः । ७. 1, 2, 6, 7, 8, 9, 10 हांडली; 3 हांडरी । ८. 1 जेहवुं पेट छइ एहवी स्त्री
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org