________________
૪૬
·
ગુરુગુણ ગાથા
હોય સમાધિ ઉપાધિ ન બાધે આધિ વ્યાધિ સવિ જાયેજી, ગુણ ગાતો એહવા મુનિવરના, જ્યોતિસ્યું જ્યોત મિલાયજી.
એહવા ગુરુના ગુણ કેમ વિસરે, જે જગમાં તાજાજી, ગુરુગુણ ગાતાં સવિ સિદ્ધિ લહીએ, નિત્ય નિત્ય મંગળ દિવાજાજી.
(યશોવાણી)
(જંબૂસ્વામી રાસ, ઢાળ ૩૭મી, પૃ. ૮૩)
યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org