________________
લઘુહરિભદ્રે કરેલી શ્રી હરિભદ્રસૂરિજીની સ્તુતિ......
છઠ્ઠું ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિયું, તાસ સોભાગ સકલ મુખ એકે કેમ કરી જાયે કહિયું. તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂકું ભાખી જિનશાસન શોભાવે તે પણ સુધા સંવેગ પાખી. દુઃકકાર થકી પણ અધિકા જ્ઞાનગુણે ઈમ તેહો ધર્મદાસગણી વચને લહિયે, જેહને પ્રવચનનેહો.
(યશોવાણી)
સુવિહિત ગચ્છ ક્રિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કાયો એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન અતિહી સુહાર્યો.
Jain Education International
For Private & Personal Use Only
૩૫૦ ગાથાનું સ્તવન
• ૪૫
www.jainelibrary.org