SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે મન ને યા ' T OS ' . . . . ને પતિ ને મનમાં તેના જ તેની છે . ખાતી પીતી નથી?” વારંવાર પૂછતાં માતા કહે છે કે “ભક્તામર સાંભળીને પછી જ ખાવાનો મારો નિયમ છે એટલે” ત્યારે જસવંત કહે છે કે “ભક્તામર તો મને આવડે છે. હું બોલું?” માતા સૌભાગ્યદેવી આ જવાબને રમૂજ માને છે. માતાને એમ કે આ નાના બાળકને ૪૪ ગાથાનું સંસ્કૃત સ્તોત્ર ક્યાંથી આવડવાનું છે? માતા અમસ્તી હા પાડે છે અને નાનો બાળક ઠાવકો થઈને ભક્તામર સ્તોત્રના એક પછી એક સંસ્કૃત શ્લોક ભૂલ વગર બોલવા માંડ્યો. સાંભળતાં સાંભળતાં માતાની આંખોમાંથી હર્ષનાં આંસુ ચાલ્યાં. માતા વિચારે છે કે “રોજેરોજ સાંભળવા છતાં મને ચોથો ભાગ પણ યાદ નથી, અને રમત-રમતમાં સાંભળીને જસવંતને ૪૪ ગાથાનું આખું “ભક્તામર સ્તોત્ર' યાદ રહી ગયું!” બે : ધન્ય કનોડા : “માથે ધરું ધૂળ વસુંધરાની’’ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy