SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશૂરા ધન સુહગુરુ શ્રી નવિજયજી ધનધન એ ધનજી સૂરા ધન સિંહસૂરિજી જેણે હિતશિક્ષાના દીધાં દાન વન્દન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ભર ચોમાસે મૂસળધાર વરસે પાણી દિવસ ને રાત ભક્તામરની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન વન્દન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૧૬ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy