________________
..........
શ્રમણજીવનસંજીવની ....
I
વાયા
ચેતન! જ્ઞાન અજુઆલજે, યલજે મોહ સંતાપ રે, દુરિત નિજ સંચિત ગાલજે, પાલજે આદર્યું આપ રે.
ચેતન! જ્ઞાન અજુઆલજે. ૧ ખલ તણી સંગતિ પરિહરે, મત કરે કોઈય્ ક્રોધ રે; શુદ્ધ સિદ્ધાંત સંભારજે, ધારજે મતિ પ્રતિબોધ રે.
ચેતન! હરખ મત આણજે તૂસવ્યો, દૂહવ્યો મત ધરે ખેદ રે; રાગદ્વેષાદિ સંધિ (સંઘે) રહે, મનિ વહે ચારૂ નિર્વેદ રે.
ચેતન! ૩
પ્રથમ ઉપકાર મત અવગણે, તું ગણે ગુરુગુણ શુદ્ધ રે; ાિં તિહાં મત ફરે ફૂલતો, ઝૂલતો મ રહે મુદ્ધ રે.
ચેતન: ૪
ચાલતો આપબુંદે રખે, મત ભખે પુંઠનો મંસ રે; કથન ગુરુનું સદા ભાવજે, આપ શોભાવજે વંશ રે.
ચેતન: ૮
ધારજે ધ્યાનની ધારણા, અમૃતરસ પારણા પ્રાય રે; આલસ અંગનું પરિહરે, તપ કરી ભૂષજે કાય રે.
ચેતન! ૧૧
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org