SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અને અન્ત ત્રણસ્વીકાર, બહણ સ્મૃતિ આ કાર્યમાં જેઓએ સ્નેહપૂર્વક યોગદાન કર્યું છે તે બધાં યાદ આવે છે : લેખન-વાચનના કાર્યમાં જેઓના પ્રેમાળ આશીર્વાદ સતત સાંપડતા રહ્યા છે તે પૂજ્યપાદ દાદાગુરુ આચાર્ય મહારાજ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ પરમોપકારી ગુરુ મહારાજ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનું હૂંફાળું સાંનિધ્ય આનંદદાયી બની રહે છે. પ્રફ વાચન / સલાહ સૂચન વગેરે કાર્ય માટે ગણિ શ્રી રાજહંસવિજયજીનો સહયોગ સાંપડતો રહ્યો છે. મુદ્રણ માટે રોહિતભાઈ કોઠારીને ધન્યવાદ આપવાનું મન થાય છે. છેલ્લે સુધીના ઉમેરા જેઓએ પ્રેમપૂર્વક સ્વીકાર્યા છે. અપૂર્વ આશર પોતે ઘણાં ઘણાં કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પોતાની આગવી સૂઝબૂઝથી આ પુસ્તકની શોભા વધારવામાં જહેમત લીધી છે. જ્ઞાન પ્રત્યેના અનુરાગના કારણે કેટલાંક શ્રાવકોએ શ્રુતલાભ લીધો છે. તેમને પણ ધન્યવાદ. પ્રાંતે આના વાચનથી સર્વ જીવો વીતરાગ માર્ગ પ્રણીત સત્યને પ્રાપ્ત કરનાર બનો. વિ.સં. ૨૦૫૫ - વિજય પ્રદ્યુમ્નસૂરિ ગુરુપૂર્ણિમા ઓપેરા જૈન ઉપાશ્રય, અમદાવાદ ૩૮૦ ૦૦૭ 99. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy