________________
ઇહાં સૂત્ર આલાવો વિષમ હતો માટે અર્થ કહ્યો છે. ગાથા ૮ મી [સળંગ ૮૪મી] નો. ૮૪ [૫-૮]
સુ॰ ગુરુની પ્રત્યક્ષ રહેતાં આચાર્યપરંપરાનો ઉપદેશ અને એ દ્વારા સર્વજ્ઞનો ઉપદેશ જાણી શકાય.અથવા સર્વજ્ઞનાં વચન અને એ દ્વારા અન્યતીર્થીઓનાં વચન જાણી શકાય. અને મુનિ પરીક્ષા કરીને તે સ્વીકારે. વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ રાગે અનુકૂલો રે.
શ્રી જિન૦ ૮૫ [૫
બાળ ગુરુ પાસે વસતાં વિનય વધે. તે વિનય. કેહવો છે ? જે જિનશાસનનું મૂલ છે. યતઃ
‘Ë ધમ્મસ વિશો, મૂત્યું પરમો સે મોો’ઇતિ ‘દશવૈકાલિક’ નવમા અધ્યયન, દ્વિતીયોદેશક [સૂત્રગાથા ૪૫૧] વચનાત્. તથા -
-
'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं ।
ज्ञानस्य फलं विरति, विरतिफलं चाश्रवनिरोधः ॥ १ ॥
આશ્રવ(યોગ)નિરોધાર્ત્રસંતતિક્ષય: અંતતિક્ષયાન્બોક્ષઃ ।
તસ્માત્ ત્ચાળાનાં સર્વેમાં માનનું વિનય: ।। ૨ ।।’ઇતિ ‘પ્રશમરતો.’ [ગા. ૭૨, ૭૪]
અથવા ગુરુ પાસે વસતાં વિનય વધે તે ગુરુ પાસે વસવું કેહવું છે, જે જિનશાસનનું મૂલ છે. ઉક્ત ચ
-
'सव्वगुणमूलभूओ, भणिओ आयार पढमसुत्ते जं' । गुरुकुलवासोऽवस्सं, वज्जिए तत्थ चरण]त्थी ॥ १ ॥' ઇતિ ધર્મરત્ન” [ગા.૧૨૭] વચનાત્.
વલી ગુરુકુલવાસ દર્શન-શ્રદ્ધા નિર્મલ થાય. વલી ઉચિત પ્રવૃત્તિ ક0 ઉચિત - યોગ્ય પ્રવૃત્તિ થાય. તે પણ શુભ રાગે. ક૦ ભલા રાગે સહિત પ્રવૃત્તિ કરે. તે પણિ અનુકૂલ ક૦ સન્મુખીભાવપણે, પણિ વેઠિની પરે નહીં. ૮૫ [૫-૯]
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૬૧
www.jainelibrary.org