SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માભાસમાં ઉદ્યમવંત થયા તથા કેટલાક આણાએ = આજ્ઞાઇ, નિરૂવટ્ટાણા ક0 સદનુષ્ઠાનના ઉદ્યમ રહિત, એય તે મા હોઉ] ક૦ એ બે કુમાર્ગને ઉદ્યમ - સન્માર્ગનો આલસ. ગુરુ શિષ્યને કહે છે કે તુઝને એ ૨ (બે) મત હો. એય કુસલમ્સ દંસણ ક૦ એ તીર્થકરનું દર્શન અભિપ્રાય છે. તદિકીએ ક0 વિનીત શિષ્ય તે આચાર્યની દષ્ટીઇ વર્તવું. તમ્મરીએ ક0 તે આચાર્યની મુક્તિઇ વર્તવું. તપુરકારે ક0 તે આચાર્યની આજ્ઞા આગલિ કરીને વર્તે. તસ્સન્ની ક0 હુની સંજ્ઞા જાણે, ચિત્તાભિપ્રાય જાણે. તનિવેસણે ક0 સદા ગુરુકુલવાસે વસે. એવો શિષ્ય સ્યા ગુણ પામે તે કહે છે. અભિભૂય ક૭ પરીસહ - ઉપસર્ગનઇં જીતીનેં અદ્દકખુ ક0 ઘાતી કર્મને તું દેખે. હે શિષ્ય! વલિ અણભિભુએ ક0 પરીસહોપસર્ગે અણજીત્યો થકો, પહૂ ક0 સમર્થ હોય. નિરાલંબણયાએ ક૦ માતાપિતાસજનાદિકના આલંબનરહિતપણે વિચરવાનું. કોણ એવો હોય તે કહે છે. જે ક0 જિકો પુરુષ માં કઈ માહરા અભિપ્રાય થકી અબહિમણે ક0 મન બાહિર નથી નીકહ્યું હતું એટલે સર્વજ્ઞોપદેશે વર્તે છે. ઇતિભાવ. તે સર્વજ્ઞોપદેશે કિમ જાણીશું? તે ઉપરિ કહે છેઃ પવાએણ પવાય જાણિજ્જા એ અર્થ “લહે પ્રવાદ પ્રવાદઈ' કહ્યું તિહાં કર્યો છે તે જાણવો. તે પૂર્વોક્ત જે પ્રવાદ પ્રવાદ તે ત્રણે પ્રકારે જાણે તે કહે છે. સહસંમઇયાએ ક0 પોતાની મતિ અવધ્યાદિક મતિ અથવા પરવાગરણેણે ક0 સિદ્ધાંતે કરીને, અથવા અન્નસિં ક0 અન્ય આચાર્યાદિક તેહને, અંતિએ સોચ્ચા ક૦ સમીપિ સાંભલીને યથાર્થ જાણી, નિદેસ નાઇવટ્ટજ્જા ક0 તીર્થકર ઉપદેશને નિ] ઉલ્લશે. સ્યુ કરીને ન ઉલ્લંઘે તે કહે છે. મેહાવી ક0 પંડિત, સુપડિલેહિય ક0 ભલે પ્રકારે જોઇને, સવ્વઓ સલ્વયાએ ક0 સર્વ પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવે સર્વપણે, સ્વદર્શન - પરદર્શન પ્રતે સમયેવ ક0 સમ્યગૂ રીતે, સમભિજાણિઆ ક0 જાણીને નિરાકરણ કરે. ઈત્યાદિક બહુ અધિકાર છે. તે માટે બહુગુણ સુગુરુપ્રસાદે ક0 ગુર્નાદિકને પ્રસાદું ઘણા ગુણ થાએ. 'पुज्जा जस्स पसीयंती, संबुद्धा पुव्वसंथुया । પત્ની સાથíતી વિડતનં કિયે / / – ઇતિ “ઉત્તરાધ્યયન' પ્રથમાધ્યયને. (ગા.૪૬] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવન ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy