SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૧૫૯ તો અર્થ વિશેષ પ્રમાણ; સૂત્રના ભેદ અર્થથી જ જણાય - એનાં દષ્ટાંતો; વિરોધ કેવળ ટીકા આદિમાં નથી, સૂત્રમાં પણ વિરોધ હોય છે – એનાં દાંતો; સૂત્ર-અર્થનો સંબંધ રાજા-મંત્રી જેવો; સાચો આત્માર્થી એકેયની અવહેલના કરે નહીં. ઢાળ દસમી (સળંગ ગાથા ૧૯૪થી ૨૧૪) જ્ઞાન વિનાની ક્રિયા દોષ પેદા કરે, મોક્ષવૃક્ષનું સાચું સુખ ન પામે; “ષોડશકમાં નિર્દિષ્ટ પાંચ ગુણ; પ્રભુનું સાલંબન અને નિરાલંબન ધ્યાન; સાલંબન ધ્યાન ચિત્તના આઠ દોષો દૂર કરીને થાય; આ દોષો દૂર થતાં શાંત અને ઉદાત્ત ગુણ આવે. ઢાળ અગિયારમી (સળંગ ગાથા ૨૧પથી ૨૩૬) શ્રાવકના ૨૧ ગુણ - સંક્ષેપમાં અને વિસ્તારથી; આ ૨૧ ગુણે યુક્ત ઉત્તમ; ચોથા ભાગની ઊણપવાળો મધ્યમ; અર્ધા ભાગની ઊણપવાળો જઘન્ય; એનાથીયે હીણો તે દરિદ્ર. ઢાળ બારમી (સળંગ ગાથા ૨૩૭થી ૨૫૩) ૨૧ ગુણે યુક્ત દ્રવ્યશ્રાવક ભાવશ્રાવકપણું પામે; ભાવશ્રાવકનાં ૬ લક્ષણો. ઢાળ તેરમી (સળંગ ગાથા ૨૫૪થી ૨૭૨) ભાવશ્રાવકનાં ભાવગત ૧૭ લિંગભેદ. ઢાળ ચૌદમી (સળંગ ગાથા ૨૭૩થી ૨૯૧) ઉપર્યુક્ત ભાવશ્રાવક ભાવસાધુપણું પામે; ભાવસાધુપણાનાં ૭ લક્ષણ; આવા ભાવસાધુ મોક્ષસુખ પામે. ૧૭૦ ૧૮૩ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy