SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બા, હવે કહે છે- જે એકવી આચરણ તે અપ્રમાણ છે, યથા : સિદ્ધાંતમાં ના કહી છે જે શ્રાવકનો મમત્વ ન કરવો. યતઃ- “જાને વા ને ના નારે ના જે તા મમત્તાવં હિ વિ #Mા' ઇત્યાદિાધર્મરત્ન પ્ર., ગા. ૮૭ની વૃત્તિ અને શ્રાવકનો મમત્વ કરે એ અપ્રમાણ છે તથા વલી અશુદ્ધમાન ઉપગરણ, વસતિ, આહાર પ્રમુખની આગમમાં લેવાની ના છે. અને લિઈ તે આચરણા [અ]પ્રમાણ છે. યતઃ આગમે "पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । #fu 7 છિન્ના, કિIG #fu III ઈતિ [ધર્મરત્ન પ્ર., ગા. ૮૭ ની વૃત્તિ; દ.વૈ. સૂત્ર અ.૬, ઉ.૨, ગા. ૪૭]. ઉપલક્ષણથી વસ્ત્રપાત્રાદિકપણે ઇમ જ જાણવો. સુખશીલ લોકે જે આચર્યું એટલે પોતાના શરીરની શોભાને અર્થે જે આચર્યા તે અપ્રમાણ, અન્યથા દુર્ભિક્ષાદિક કારણે તો કાંઈ અશુદ્ધ લે તો પિણ નિર્દોષ છે. યતઃ પિંડનિર્યુક્તી’- [ધર્મરત્ન પ્ર., ગા. ૮૭ ની વૃત્તિ ‘एसो आहारविही जह भणिओ सव्वभावदंसीहिं । ધમાવસ્યનો , ને ર હાર્યાતિ તું ના II” તથા 'कारणपडिसेवा पुण भावेऽणासेवणत्ति दट्ठव्वा । માળારૂમોતીરૂ પાવે, સો સુદ્ધો મોવશ્વત્તિ’ મારા ઈત્યાદિ વલી ઉવવાઈ સૂત્રે સુદ્ધસણીએ એહવા અભિગ્રહ મુનિઈ કર્યા તિવારે જાણીશું છીછે જે પૂર્વે અસુદ્ધપણિ કોઈ કારણે લેતા દીસે છે એ અપવાદ તો પ્રમાણ છે. પણિ સુખશીલ લોકે આચર્યું તે ચિત્તમાં લગાર પણ ન ધરી છે. એટલે એ ભાવ જે દુ:પ્રસહ આચાર્ય લગે ચારિત્ર સિદ્ધાંતમાં સાંભલીઇ છે અને જો માર્ગાનુસાર ક્રિયા કહી તે રીતે યત્ન કરતાને ચારિત્રિયા ન માનીશું તો એકથી બીજા તો નથી દેખતા તિવારે ચારિત્રવિચ્છેદ ગયું ઠર્યું, તિવારે તે વિના તીર્થ પણિ વિચ્છેદ ગયું. ઇમ કરતાં તો આગમ વિરુદ્ધ થાઈં છે. યતઃ વ્યવહારભાષ્ય” [તથા ધર્મરત્ન પ્ર., ગા. ૮૯ ની વૃત્તિ 'जो भणइ नत्थि धम्मो न य सामाइयं न चेव य वयाइं । सो समणसंघबज्झो, कायव्यो समणसंघेण' ॥१॥ ઇત્યાદિ વચને માર્ગાનુસારી ક્રિયાકારી તે ભાવસાધુ ઇમ ઠર્યું. ઇતિ પ્રથમ ભેદ. ૨૮૦ [૧૪-૮] ૨૦૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy