________________
વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન,
આજ તો તેહમાં જીત છે, તે તજી હો કિમ વિગર નિદાન.
સા૦ ૨૭૯ [૧૪-૭] બાળ તે માટે જ કહે છે- વ્યવહાર પાંચે ભાખિયા ક૦ પાંચ વ્યવહાર કહ્યા છે. તથા અનુક્રમે જે પ્રધાન હોય તે આદરવો. ‘આદરવો’ પદ બાહિરથી કહીઇં. યદુક્ત
'कतिविहे णं भंते ! ववहारे पत्रत्ते ? गोयमा, पंचविहे ववहारे पण्णत्ते तं० आगमे सुए आणा धारणा जीए, जहा से तत्थ आगमे सिया, आगमेण ववहारं पट्टवेज्जा १, णो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पटुवेज्जा २, णो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्टवेज्जा ३, णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्टवेज्जा ४. णो य से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सीया, जीएणं ववहारं पट्टवेज्जा ५, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा ६, तं० आगमेणं सुएणं आणाए धारणाए जीएणं, जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पट्टवेज्जा, से किमाहु भंते ! आगमबलिया समणा निग्गंथा, इच्चेयं पंचविहं ववहारं जदा जदा जहिं जहिं तदा तदा तहिं तहिं अणिसितोवस्सयं समं વ્યવહારમાળે પંથે ગાળાÇ બારાહ મવરૂં'ઇતિ ભગવતી સૂત્રે, શતક ૮, ઉદ્દેશે ૮, કહ્યું છે.
આજ તો તે પાંચ વ્યવહારમાં જીતવ્યવહાર મુખ્ય છે. જીતેં જ કામ ચાલે છે. તે જીતવ્યવહાર વિગર નિદાન ક∞ કારણ વિના કિમ ત્યજીઈં ? એતલે જીતવ્યવહારે આચાર્યે બાંધ્યો તે પ્રમાણ છઇં ૨૭૯ [૧૪–૭]
સુ॰ તેથી જ પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે. આજે તો એ પાંચમાં જીતવ્યવહાર મુખ્ય છે. આ જીતવ્યવહારને અકારણ ત્યજાય પણ કેમ ? એટલે આચાર્યે બાંધ્યો આ વ્યવહાર પ્રમાણ છે.
શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર, સુખશીલ જે જન આચરે, નવિ ધરીઈ હો તે ચિત્ત લગાર.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
સા૦ ૨૮૦ [૧૪-૮]
૧૯૯
www.jainelibrary.org