________________
બાળ અશુભ કથા જે ત્યાદિ કથા તેણે કરી કલુષિત મતિ થઈ છે જેહને તે પ્રાણીને વિવેક રૂપ રત્ન,સદસદ્ વસ્તુનું પરિણાન, તદ્રુપ રત્ન તો નાસઇ. તે માટે ધર્માર્થી થકો સત્કથક હોય, તીર્થંકર-ગણધર-મહર્ષિ પ્રમુખનાં ચરિત્ર કહે. ધર્માર્થી ધર્મનો અર્થી શકો. એહ સત્કથા જ ધર્મનું નિદાન છે.વિવેક ક0 વિભાગ છે જે અશુભ કથાનો ત્યાગ, શુભ કથા કરવી.૧૩ [૧૩મો ગુણ]. ૨૨૯ [૧૧-૧૫]
સુ) ૧૩. સત્કથક હોય, તીર્થંકર-ગણધર-મહર્ષિ આદિનાં ચરિત્ર કહે, કેમકે આ સત્કથા જ ધર્મનું નિદાન છે. સ્ત્રીકથા આદિ અશુભ કથાથી તો મતિ કલુષિત થાય ને એવાઓનું વિવેકરત્ન નાશ પામે. ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર, ધર્મ સુપકખ વિઘને રહિત, કરી સકે તે સાર. ૨૩૦ [૧૧-૧૬]
બાહવે સુપયુક્તનામાં ૧૪મો ગુણ કહે છે. જેમનો પરિવાર ધર્મશીલ ક0 ધર્મ કરવાનો આચાર છે, અનુકૂલ ક0 ધર્મમાં વિઘ્ન ન કરે, તથા યશવંત પરિવાર હોય, પરિવાર સદાચારી હોય, એડવો સુપકખ ક0 સુપક્ષ ગુણવંત વિઘ્ન રહિત ધર્મપદ હવે જોડીઍ એતલે ધર્મ પ્રત કરી શકે. તે પુરુષ સાર.પ્રધાન એ ધર્મ વિશેષણ. ૨૩૦ [૧૧-૧૬]
સુ૦ ૧૪. પોતે ધર્મશીલ હોય, ધર્મમાં વિન ન કરે, એનો પરિવાર યશવંત ને સદાચારી હોય. માંડે સવિ પરિણામ હિત, દીરઘદર્શી કામ, લો દોષ-ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ, ૨૩૧ [૧૧-૧૭]
બાળ હવે દીર્ઘદર્શીનામાં ગુણ કહીશું છે. જે કામ-કાર્ય માંડે તે પરિણામે હિતકારી હોય. કામ પદ ઇહાં જોડીઇ. ઉપલક્ષણથી લાભ ઘણો હોય. કલેશ અલ્પ હોય. બહુ લોકોને પ્રશંસનીક હોય ઇત્યાદિ. યતઃ
आढवइ दोहदंसी सयलं परिणाम सुंदरं कज्जं । . बहुलाभमप्पकसं सलाहणिज्जं बहुजणाणं ॥ १ ॥ -- ઇતિ ધર્મરત્ન પ્રકરણે” (ગા.૨૨]૧પ (પંદરમો ગુણ)
હવે વિશેષજ્ઞનામા ૧૬મો ગુણ વખાણે છે. લહે ક0 જાણે, વસ્તુના ગુણદોષ, એતલે એ અર્થ પક્ષપાત વિનાવસ્તુના ગુણદોષ જાણે છે. જો પક્ષપાત ૧૬૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org