________________
'उदहिसरिसनामाणं, तीसइ कोडाकोडिओ । उक्कोसिया ठिइ होई, अंतोमुहत्तं जहनिया ॥ १ ॥ आवरणिज्जाण दुण्हपि वेयणिज्जे तहेव य । अंतराए य कम्ममि, ठिई एसा वियाहिया ॥ २ ॥' ઇતિ “ઉત્તરાધ્યયન' ૩૩ (ગા. ૧૯-૨૦ મેં કહ્યું છે.
તે વેદની કર્મની જ, બાર તે ક0 બાર મુહૂર્તની સ્થિતિ જઘન્ય શ્રી “પન્નવણાસૂત્ર” મધ્યે કહી છે. યથા
'सायावेयणिज्जस्स इरियावहियबंधगं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया संपराइय धिगं पडुच्च जहण्णेणं बारसमुहुत्ता उक्कोसेणं पन्नरस सागरोवम જોડાજોડો' ઇત્યાદિ. તો “પન્નવણાસૂત્ર” તથા “ઉત્તરાધ્યયન સૂત્ર સાથે ન મલ્ય ઇતિ વિરોધઃ. તે તો અન્ય જુદી વાત છે. ૧૮૮ [૯-૨૪]
સુo “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'માં વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની કહી છે. જયારે શ્રી પન્નવણા સૂત્ર” માં એ જ કર્મની બાર મૂહૂર્ત જધન્ય સ્થિતિ કહી છે.
અનુયોગકારે' કહ્યા, જઘન નિખપા યાર, જિનજી, જીવાદિક તો નવિ ઘટે દ્રવ્યભેદ આધાર. જિનજી,
તુઝ૦ ૧૮૯ [૯-૨૫] બા૦ વલી “શ્રી અનુયોગદ્વાર” સૂત્રને વિષે ઇમ કહ્યું છે જે વસ્તુના જેતલા નિખેપા તાહરી બુદ્ધિથી થાય તેટલા નિખેપા તિહાં તે વસ્તુના કરયે. કદાચિત્ ઘણા નિખેપાતું ન જાણે તિહાં પણ ચ્યાર નિખેપા તો અવશ્ય કરજે. એતલે ઈમ આવ્યું જે જઘન્યથી ચ્યાર નિખેપા તો સઘલે કરવા. ચારમાં ઓછા તો હોય જ નહીં. નામનિક્ષેપ ૧, સ્થાપના નિપેક્ષ ૨, દ્રવ્યનિપેક્ષ ૩, ભાવનિપેક્ષ ૪. એવં ૪ અવશ્ય કરવા. યતઃ
'जत्थ य जं जाणिज्जा, णिक्खेवं णिविखवे णिरवसेसं । जत्थ वि य न जाणिज्जा, चउक्कयं निक्खिवे तत्थ. ॥१॥'
ઈત્યનુયોગદ્વાર સૂત્રે. સૂિ.૮, ગ-૧] તિવારે જીવાદિક શબ્દના નિખેપા નવિ ઘટે ક0 ઘટે નહીં, સ્યા માટે? તે હેતુ કહે છે. દ્રવ્ય ક0 દ્રવ્યનિષેપો, ભેદ આધાર ક0 ભિન્ન આધારે પં. પદ્મવિજયજીકત બાલાવબોધ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org