________________
ફેર નથી, તો સંદિગ્ધ વચન કિમ હોઈં ? ઇતિ ભાવઃ. તથા ચ તત્પાઠઃ પાઠાંતર :
·
'मूले बारस जोयणाइं विक्खंभेणं मज्झे अट्ट जोयणाइं विक्खंभेणं उवरि વત્તારિખોપા નિમેળ ઇત્યાદિક પાઠ જોજ્યો. કેવલ સૂત્રે મેલવી આપયો. ઇતિભાવઃ. ૧૮૬ [૯-૨૨]
સુ∞ ‘જંબૂતીપપત્તિ'માં કહ્યું છે કે ઋષભકૂટનો વિસ્તાર આઠ યોજનમૂલ છે. એ જ ગ્રંથમાં પાઠાંતરે એનો વિસ્તાર બાર યોજન મૂલ કહ્યો છે. એક જ સૂત્રમાં બે પાઠ છે.
સત્તાવન સય મલ્લિને, મણનાણી સમવાય, જિનજી, આઠ સયા ‘જ્ઞાતા’ કહે, એ તો અવર ઉપાય. જિનજી
બાળ સત્તાવનસે ૫૦૦૦ મલ્લીનાથ સ્વામીને, પર્યાયજ્ઞાની કહ્યા છે, ‘શ્રી સમવાયાંગ સૂત્ર' મધ્યે.
તુઝ૦ ૧૮૭ [૯-૨૩
મણનાણી ક0 મનઃ
યતઃ
“મન્નલ્લાં ગરબો સત્તાવર્ગ માપખ્તવનાળિસયા હોસ્થા' ઇતિ. ‘શ્રી જ્ઞાતાસૂત્ર' મધ્યે મલ્લીનાથ સ્વામીને જ મનઃપર્યાયજ્ઞાની, આઠ સયા ક૦ આઠસે ૮૦૦ કહ્યા છે. યથા ‘ગટ્ટુપયા મળપન્નવનાળીળું' ઇતિ. એશ્રી ‘સમવાયાંગસૂત્ર’ તથા ‘જ્ઞાતાસૂત્ર’ સાથે મિલ્યું નહીં એ વિરોધ. એ તો અવર ઉપાય ક૦ એ મેલવવાનો ઉપાય તે અન્ય જ છે. તે તો ગીતાર્થ જ્ઞાની જાણે. ૧૮૭ [૯-૨૩]
સુ૦ ‘શ્રી સમવાયાંગ સૂત્ર' માં શ્રી મલ્લીનાથને ૫૭૦૦ મનઃપર્યવજ્ઞાની કહ્યા છે જ્યારે ‘શ્રી જ્ઞાતા સૂત્ર'માં એમને ૮૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. આ વિરોધનો ઉપાય તો અન્ય જ છે.
‘ઉત્તરાધ્યયને’ થિતિ કહી, અંતર્મુહૂર્ત જઘન્ય, જિનજી, વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય, જિનજી, તુઝ. ૧૮૮ [૯-૨૪]
બાળ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' મધ્યે વેદની કર્મની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત કહી છે. ઇહાં વેદની પદ ત્રીજા પદમાં કહ્યું છે તે લીજીઇં. યતઃ
૧૪૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org