________________
બાળ તેહ જ સૂત્રના વિરોધ દેખાડે છે. સંહરતાં ક0 દેવાનંદાની કૃદ્ધિ થકી લેઇને ત્રિસલાને કૂખે સંર્યા. તે સંદરતાં વીર સ્વામી જાણે નહીં ક0 જાણ્યું નહીં. ઈમ “શ્રી કલ્પસૂત્ર'માં કહ્યું છે. યથા –
'साहरिज्जिस्सामित्ति जाणइ, साहरिज्जमाणे न जाणइ, साहरिएमित्ति जाणइ' ઇતિ પાઠાત,
તથા વીરસ્વામીને હરણગમપીઇ સંર્યા તે અવસરે પ્રથમ અંગ જે આચારાંગ', તેહમાં નાણનો જલ્પ છે ક0 જ્ઞાનનો શબ્દ છે. એટલે એ ભાવ જે સંદરતાં જાણે ઇમ કહ્યું છે. તથા ચ તસૂત્ર – 'साहरिज्जिस्सामित्ति जाणइ, साहरिओमित्ति जाणइं।
હરિમાને વિ નાગ; તે સમMISો ' ઇતિ “આચારાંગે', પંચદશે ભાવનાધ્યયને સ્કંધ ૨, સૂ. ૧૭૬] ઇતિ વિરોધઃ ૧૮૫ [૯-૨૧] .
સુ0 સૂત્રમાં પણ કેવો વિરોધ છે તે અહીં દર્શાવાયું છે. કલ્પસૂત્ર'માં કહે છે કે દેવાનંદાની કૂખેથી ત્રિશલાદેવીની કૂખે સંહરતાં વીરભુએ જાણ્યું નહી-જયારે ‘આચારાંગ'માં વીરપ્રભુને હરણગમેપીએ સંદર્યા તે પ્રભુએ જાયું એમ કહ્યું છે. ઋષભકૂટ અડજોયણાં, જંબુપતિ સાર, જિનજી, બાર વલી પાઠાંતરે મૂલ કહે વિસ્તાર. જિનજી, તુઝ0 ૧૮૬ [૯-૨૨)
બા) વલી ઋષભકૂટ આઠ જોજનનો વિસ્તાર મૂલે છે. ઇમ ‘જંબુદ્વીપ પત્તીસૂત્ર' મણે કહ્યું છે. યતઃ -
_ 'एत्थणं ऊसभकूडे नगकूडे पत्रत्ते अट्ठजोयणाई उड्ढे उच्चत्तेणं दो जोयणाई उब्वेहेणं मूले अट्ठजोयणाई विक्खंभेणं मझे छ जोयणाई विखंभेणं उवरि વાર નો ખારૂં વિશāmi' ઇત્યાદિએ “જંબૂદ્વીપ પન્નત્તી’નો પાઠ છે. સાર ક0 પ્રધાન એહવી જંબૂદ્વીપ પન્નત્તી કહે છઇં. ઇમ ગાથાનો અન્વય કરી અર્થ કરીઇ. વલી ક0 એક પાઠ તો એ કહ્યો. વલી એ “જંબૂદ્વીપ પત્તી'માંહિ જે પાઠાંતરે ક0 પાઠાંતરે એહવો પાઠ લિખીને, બાર ક0 બાર યોજન મૂલે વિસ્તાર કહ્યો છે તે કિમ મલે? એક સૂત્રમાં બે પાઠ યા? સર્વજ્ઞના જ્ઞાનમાં પં. પવિજયજીકૃત બાલાવબોધ
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org