________________
૬૮
__ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પર રહેલા અને સંસારનો ભંગ કરવામાં એક મુગરે સમાન એવા મનોહર રજોહરણને ધારણ કરનારા, પ્રાપ્ત થએલ છે અધિક શ્રદ્ધા જેઓને, તથા “હું પહેલાં જઉં, હું પહેલાં જઉં” એવી રીતની ઉત્કંઠાથી આવેલા નરનારીઓના સમૂહોથી ઘેરાએલું છે મંડલ જેમનું એવા, આનંદના ઉદ્ગારોવાળી દેશનારૂપી અમૃતને દેનારા, તપગચ્છરૂપી રથને ખેંચવામાં વૃષભ સરખા, ઘેર્યને ધરનારા, તથા વલ્કલનો બનાવેલા અને નજદીકમાં રહેલા આસન પર પર્યકાસનથી બેઠેલા, એવા તે શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજને ત્યાં રહેલા તેમણે જોયા. तदाननसुधारश्मि, रदनातिनालितः । निर्गच्छद्वाक्सुधाधारा, धोरणीनिकुरंबकम् ॥ ३८ ।।
श्रुतिसुवर्णपात्रैश्च, मुदा पातुमिहोत्सुकः । સોશ્ચચૈનિમિસાઈ, યથાસ્થાનમુપાવિસાત્ II રૂ8 Inયુમ્
પછી તે મુનિરાજના મુખરૂપી ચંદ્રમાં રહેલી દાંતોની કાંતિરૂપી નાળિકામાંથી નીકળતી વાણીરૂપી અમૃતની ધારાની શ્રેણિના સમૂહને, કર્ણરૂપી સુવર્ણના પ્યાલાઓથી હર્ષે કરીને પીવા માટે ઉત્સુક થએલા તે આત્મારામજી પણ અન્ય મુનિઓ સહિત યોગ્ય સ્થાનકે બેસી ગયા. मुनीशोऽपि ततो भव्य, भवभंगस्य हेतवे । वैराग्यरंगभंग्यंका, प्रारेभे धर्मदेशनाम् ॥४० ।।
૧. રજોહરણનો આકાર પણ મુન્નર સરખો જ હોય છે. ૨. વૃક્ષની છાલનાં બનાવેલાં વસ્ત્રો “વલ્કલ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org