________________
५०
त्वया विना तु दायादै, दयाहीनैर्हि निर्बला । तिरस्कृता भविष्यामि, हंसीवाहं निशाटनैः ॥ ४४ ॥
(હે વત્સ!) નિર્બલ એવી હું તારા વિના નિર્દય એવા પિતરાઇઓથી ખરેખર, ઘુવડોથી જેમ હંસી તેમ તિરસ્કારયુક્ત થઇશ. वत्स त्वयि गतेहीने, उहीने वैरिकदंबकैः । તમિસ્ત્ર: સહસા ગાઢ, પ્રસ્તા તુ મવિતાભ્યહમ્ ॥૪૬।।
હે વત્સ ! તું રૂપી અનિંદ્ય સૂર્ય ખરેખર જાતે છતે, વૈરિઓના સમૂહરૂપ અંધકારોથી હું એકદમ અત્યંત ગ્રસ્ત થઈ જઈશ. ៥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
दूरगे त्वयि वत्सेंदा, वानंदरसमद्भुतम् ।
चकिते कोऽत्र मे चित्त, चकोरे दास्यति ध्रुवम् ॥ ४६ ॥
હે વત્સ ! તુંરૂપી ચંદ્ર દૂર જાતે છતે, ભય પામેલા એવા મારા ચિત્તરૂપી ચકોર પક્ષીને, અહીં ખરેખર અદ્ભુત આનંદરસ કોણ આપશે?
त्वयि गते तु हे वत्स, वसंतेव वसंती मे । रसाले हृद्रसाले किं, मुत्पिकी लास्यमाप्स्यति ॥ ४७ ॥
હે વત્સ ! વસંતઋતુ સરખો તું ગયા બાદ, રસયુક્ત એવા મારા હૃદયરૂપી આમ્રવૃક્ષ પર વસતી હર્ષરૂપી કોયલ શું નૃત્યને પ્રાપ્ત થશે ?
कमलाकरदायी त्वं, दूरगो वरमानसः ।
હંસ મે ત્યંત નિ:પમાં, પ્રવાસં ાત્તિ સ્વયમ્ ॥ ૪૮ ॥
(હે વત્સ!) લક્ષ્મીના સમૂહને દેનાર (પક્ષે કમળોના સમૂહને દેનાર) તથા ઉત્તમ મનવાળો (પક્ષે–ઉત્તમ માનસ સરોવર) એવો તું જ્યારે દૂર જશે, ત્યારે લક્ષ્મી રહિત થએલા (પક્ષે-કમલ રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org