SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्राप्य पद्मा स्थिता वत्स, त्वन्नेत्रशतपत्रकम् । કુયુ દિને હૈ, સરસીવ રસ | રૂડ . गत्वरी भविता पुत्र, त्वयि याते तु सत्वरम् । નિગરાપજ્યતો નૂર્વ, પત્ની પત્નેવ સા . રૂદ્દ | યુના હે વત્સ ! (દહીં દૂધ આદિક) રસોની ખાણ સરખા (પક્ષે– પાણીની ખાણ સરખા) એવા તળાવ તુલ્ય મારા ઘરમાં (રહેલા) ગુણોવાળાં (પક્ષે-તંતુઓવાળાં) તારાં નેત્રરૂપી કમળને મેળવીને લક્ષ્મી રહેલી છે; પણ હે પુત્ર! તારા જવાથી તો તે ચપલ એવી લક્ષ્મી ખરેખર પોતાની ચપળતાથી વીજળીની પેઠે તુરત ચાલી જશે. मन्मुखकुमुदं त्वां हि, भारतं भरतं विना । नो नंदिता यथा वत्स, भारतं भरतं विना ।। ३७।। હે વત્સ ! કાંતિમાં આસક્ત એવા ચંદ્ર તુલ્ય તું વિના, ભરત વિના જેમ ભારત ક્ષેત્ર તેમ મારું મુખરૂપી ચંદ્રવિકાસિ કમલ આનંદ પામશે નહીં. (આ શ્લોકનું બીજું તથા ચોથું પદ એક સરખું છે.) ग्रहीष्यंति द्रुतं वत्स, दुःखदारिद्रदस्यवः । जीवनं देहगेहान्मे, त्वद्दोदँडार्गलं विना ।। ३८ ।। વત્સ ! તારા ભુજદંડરૂપી અર્ગલા વિના મારા શરીરરૂપી ઘરમાંથી જીવિતરૂપી ધનને દુઃખ અને દરિદ્રતારૂપી ચોરો તુરત લઈ લેશે. अबलामबलां मां हि, कंधरां तव कंधराम् । विनोद्धरिष्यति कोऽक, पंकाद्धौरेयकस्य ते ।। ३९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy