________________
२७
प्रथमः सर्गः ।
તે પર્વત ઉપર જિનેશ્વર મહારાજના જન્મસ્નાત્રોત્સવમાં ઈકે (છોડેલી) ક્ષીરસમુદ્રના પાણીની લહેરી, ઈદ્રાણીની કટાક્ષછટાથી, જાણે બેવડી થઈ હોય નહીં જેમ, તેમ શોભતી હતી. अर्हतां कनकागार, परिवारोपरिगताः ।। परितोऽत्र पताकिन्यः, श्वेताच्छपटमंडिताः ॥१०४ ।। कानककमलोत्तंस, काननोत्संगसंगिनाम् । मरालललितौघानां, लभंते विभ्रमभ्रमम् ॥ १०५ ॥ ।। युग्मम् ॥
અહીં અરિહંત પ્રભુના સોનાના દેવળોના સમૂહો પર રહેલી તથા સફેદ અને નિર્મળ કપડાંથી ચારે કોરે શોભતી ધજાઓ, સોનેરી કમળોએ કરી શોભતા વનના મધ્ય ભાગને પ્રાપ્ત થએલા હંસના મનોહર સમૂહના વિલાસની શંકાને પ્રાપ્ત થાય છે. गीयंते जिनगीतानि, भीयंतेऽतररातयः । जीयंते भवतृष्णाश्च, पीयंतेऽत्रसुधारसाः ॥ १०६ ॥ - અહીં જિનેશ્વર પ્રભુનાં ગીતો ગવાય છે તથા કોધ આદિક અંતરંગ શત્રુઓ ભય પામે છે; તેમ ભવની તૃષ્ણા જીતાય છે અને અમૃત રસ પીવાય છે. भो भवंतो भ्रमद्भव्या, भवत भवभंगुराः । भूरिभयभरोद्भार, भारकाणि पराणि च ॥१०७ ।। कर्माणि हतमर्माणि, दारीणि शर्मणां सदा । कारीणीह त्वसाराणां, सारीणि भवसंततेः ॥१०८ ॥ इच्छतेच्छितमोक्षस्त्री, कटाक्षितकटीतटाः । कटितुमुत्कटानि चे, च्चित्ताचांतचिदुच्चयाः ।। १०९ ॥ धारयध्वं तदा, यूयं, पाथेयं पथि पांथकाः । दानशीलतपोभाव, भावितं भावुकं भवे ।। ११० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org