SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। इतीव गदितुं लोकान्, धर्मेणैव स्वहस्तकः । उदस्त इव भाति य, स्तुंगोत्तुंगतटोत्कटः ॥१११।।पंचभिःकुलकम् ॥ હે આ (સંસારમાં) ભમતા ભવ્ય લોકો ! તમે આ સંસારથી ભંગુર મનવાળા થાઓ. તથા ઘણાં ભયના સમૂહનાં ભારને ધારણ કરનારા તથા શત્રુરૂપ તથા હણેલાં છે મર્મસ્થાનકો જેમણે તથા હમેશાં સુખને નાશ કરનારાં તથા આ જગતમાં અસાર વસ્તુઓને ઉત્પન્ન કરનારાં તથા સંસારને વધારવાવાળાં ઉત્કટ કર્મોને આચ્છાદિત કરવાને, ઈશ્કેલી મોક્ષરૂપી સ્ત્રી વડે કરીને કટાક્ષિત થએલ છે કટીતટ જેનાં, એવા તથા મનમાં દાખલ થયેલ છે જ્ઞાનનો સમૂહ જેઓને એવા હે લોકો ! જો તમે ઇચ્છતા હો, તો, મોક્ષમાર્ગને વિષે પંથીરૂપ થયા થકા, તમે દાન, શીલ, તપ તથા ભાવરૂપી મનોહર ભાતાને આ ભવમાં ધારણ કરો. એવી રીતે લોકોને કહેવા વાસ્તે જાણે ધર્મે જ પોતાનો એક હાથ ઊંચો કર્યો હોય નહીં, તેમ (સાધારણ) પર્વત સરખી ઊંચી મેખલાઓએ કરીને ઉત્કટ થએલો આ મેરુ પર્વત શોભે છે. किमेष शैलो ह्यधिकोऽस्ति कांत्या । वाजवां प्रभास्मेरितलोकचित्तौ ॥ इतीव तौ वीक्षितुमेनमुच्चैः ।। પટતાં માધ્વનિ પુષ્પદંત | ૨૨ શું આ મેરુ પર્વત કાંતિ વડે કરીને અધિક છે? અથવા, કાંતિ વડે કરીને પ્રફુલ્લિત (હર્ષિત) કરેલ છે લોકોનાં ચિત્ત જેણે એવા અમો બન્ને અધિક છીએ ? એવું જોવા વાસ્તે જ જાણે હોય નહીં જેમ, તેમ આકાશમાં રહેલા સૂર્ય ચંદ્ર તે મેની આસપાસ ફરતા હવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy