SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રફ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। लभ्यतेव यतेरप्याः, पाणिपीडनपर्वणि । येन मुक्तिरमासार्धं, पर्येतुमग्निमा सदा ।। ९८ ।। જે આ પર્વત વડે કરીને, અહો !! મુનિના પણ મુક્તિ સ્ત્રીની સાથે થતા લગ્નમહોત્સવમાં, ફેરા ફરવાને અગ્નિ સંબંધિની શોભા હમેશાં પ્રાપ્ત કરાતી હોય નહીં જાણે તેમ લાગે છે. भ्रमति किं कलंकी स्व, कलंकापायकर्मणे । निशाकरो हि तिर्थेऽत्र, जिनक्रमैः पवित्रिते ॥ २९ ॥ કલંકી એવો ચંદ્રમા, જિનેશ્વર પ્રભુનાં ચરણોથી પવિત્ર થએલા આ તીર્થરૂપ પર્વત પર, ખરેખર શું પોતાના કલંકનો નાશ કરવા વાસ્તે ભ્રમણ કરે છે?! संमदोत्फुल्लनेत्राणा, ममराणां करच्युतैः । ક્ષીરાંમોધિ:પૂર, નોર્વ: મે ૨૦૦ | परितो निर्झराकार, र्जिनजन्ममहोत्सवे । રઘરિતા વિતમાનામા, પ્રિય વ વૈ | ૨૦ | યુપમ્ II - હર્ષ વડે કરીને પ્રફુલ્લિત થએલી છે આંખો જેમની, એવા દેવતાઓના હાથથી પડતા તથા મંગલિક કરનારા કળશોમાંથી નીકળતા અને ચારે બાજુથી ઝરણાના આકારવાળા ક્ષીરસમુદ્રના પાણીના સમૂહોએ કરીને, જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં, (આ) પર્વત વડે કરીને જાણે ખરેખર જડેલી મોતીની માળાઓની શોભા ધારણ કરાય છે. स्नात्रोत्सवेऽर्हतां तत्र, क्षीरोदलहरी हरेः। द्विगुणितेव पौलोम्याः, कटाक्षच्छटया बभौ ॥ १०२ ।। १. पुलोम्नो मुनेरपत्यं स्त्री पौलोमी तस्यापत्यम् (४। १ । ९२) इत्यण् mત્રત્વેન જ્ઞાતિત્વીન્હમ્ (૪| દુરૂ) || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy