SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે સમયે ચંદ્રનાં કિરણો પણ નાશ કરેલ છે તાપ જેઓએ એવા થયા થકા મુનિરાજની સેના પર પડવા લાગ્યાં, પણ આશ્ચર્યની વાત છે કે, તે જ કિરણો ઘણા કાળ સુધી મોહરાજાના લશ્કરીઓના સમૂહને સૂર્યનાં કિરણોની પેઠે ખરેખર ખેદ દેવા લાગ્યાં. नक्षत्रवारमिषतोऽथ तमःसमूह | स्तूर्णं स्वकीयसुहृदः परिभाव्य चित्ते ॥ शत्रोः पराभवमयं गलदश्रुवारो । मोहस्य शोकभरतो ननु किं रुरोद ।। ७१ ॥ ॥ હવે આ અંધકારનો સમૂહ પોતાના મિત્ર એવા મોહરાજાના શત્રુથી થએલા પરાભવને હૃદયમાં ધારીને તુરત શોકના સમૂહથી નક્ષત્રોના સમૂહના મિષથી ગળતા અશ્રુઓવાળા થયો થકો શું રુદન કરવા લાગ્યો? जाते प्रभात इह भानुभिरेष भानुः । स्वीयैः शरैरिव निजारितमः समूहम् ॥ दीर्णत्वमेव नयनुग्रकरो रथस्थो । राजेव खेहि स बभौ रणभूमिभागे । । ७२ ॥ અહીં પ્રભાત થાતે છતે તે ભયંકર કિરણોવાળો તથા રથમાં બેઠેલો એવો આ સૂર્ય, રાજા જેમ રણભૂમિ પર તેમ, પોતાનાં બાણો સરખાં કિરણોથી પોતાના શત્રુરૂપ એવા અંધકારના સમૂહને નાશ કરતો થકો ખરેખર આકાશમાં શોભવા લાગ્યો. सेनाद्वयस्य भटसंहतयः समेता । वेला इवोदकनिधिद्वयसंभवाश्च ॥ कुंतासिबाणसमुदायतरंगयुक्ता । स्तीरंव संगरमुखं ध्वनिपूरिताशाः ।। ७३ ॥ બે સમુદ્રોથી ઉત્પન્ન થએલી વેલાઓ જેમ કાંઠા પર તેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy