SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३४३ વતુર્વરમ: સf. / ભાલાં તલવાર તથા બાણોના સમૂહરૂપી મોજાંઓથી યુક્ત થએલી ધ્વનિઓથી પૂરેલી છે દિશાઓ જેઓએ એવી બન્ને સેનાની સુભટોની પંક્તિઓ સમરાંગણના મુખ પર આવી. क्रोधोग्रशोणनयनोऽथ स मोहभूपः । सारंगवैरिरवधूतसमस्तलोकः ॥ भ्रूभंगतः किल करालविशालभालो । वाचं जगाद मुखतो निजसैनिकांश्च ।। ७४ ॥ ક્રોધથી ભયંકર અને લાલ થએલ છે આંખો જેની અને સિંહનાદથી કંપાવેલ છે સમસ્ત લોક જેણે, તથા ભૃકુટીના ભંગથી ખરેખર ભયંકર થએલ છે વિશાલ ભાલ જેનું એવા તે મોહરાજા પોતાના સુભટોને મુખથી વચન કહેવા લાગ્યો. रेरे भटा मम कटीतटसक्तखड्गाः । युध्यध्वमद्य निजविश्वबलाद्भवंतः ॥ वाचंयमस्य सुभटैर्बत नः प्रणीताः । सेनाचरा अचिरतः शमनातिथित्वम् ।। ७५ ॥ કટી તટ પર રાખેલ છે ખગો જેઓએ એવા હે મારા સુભટો!! તમો આજે પોતાના સમસ્ત બળથી યુદ્ધ કરો. વળી અરેરે!! મુનિરાજના સુભટોએ આપણા સૈનિકોને તુરત મારી નાંખ્યા છે !! युष्माद्भिरद्य किल युद्धमहो विधेय । मेवं यथा मुनिवरस्य चमूचराणां ॥ नाशो भवेत्क्षणत एव यथार्कभाभि । दत्तप्रमोदततिभिस्तमसां ततीनाम् ।। ७६ ॥ અહો ! આજે તમોએ એવું યુદ્ધ કરવું કે જેથી, દીધેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy