SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્દશ: સf / ३३३ સમૂહને જોઈને, પતત્રિઓ પણ (પક્ષીઓ પણ) જાણે હર્ષથી હોય નહીં જેમ, તેમ ખરેખર ઊંચે પ્રકારે શબ્દો કરવા લાગ્યા; કેમકે પોતાની જાતિનો ઉદય જોઈને કોણ હર્ષિત નથી થતું? मोहाधिपेन रभसा प्रहितस्तदैव। कामाभिधोऽथ सुभटः समुपाजगाम ॥ चित्ते यथा कुगुरुणा कथितः कुबोधः । कष्टप्रदः समरभूमितले शठस्य ।। ४६ ॥ હવે તે જ સમયે, કુગુરુએ કહેલો દુ:ખદાયી કુબોધ જેમ શઠના ચિત્તમાં, તેમ મોહરાજાએ વેગથી મોકલેલો કામ નામનો સુભટ સમરાંગણમાં આવ્યો. वल्गद्वसंतवरवाजिगतो भटाग्रो ।। बाणैर्निजैः कुसुमजैः कुसुमायुधोऽयम् ॥ शत्रुञ् जघान हृदि तेऽपि तदैव तेन । तत्रैव तेनुरभितो लुठनं धरित्र्याम् ।। ४७ ॥ ઊછળતા એવા વસંતરૂપી ઉત્તમ ઘોડા પર બેઠેલો, તથા સુભટોમાં અગ્રેસર એવો એ કામદેવ નામનો સુભટ પોતાના પુષ્પોનાં બાણોથી શત્રુઓને હૃદયમાં મારવા લાગ્યો; તેથી તે જ સમયે ત્યાં જ તે શત્રુઓ પણ ચારે બાજુથી પૃથ્વી પર લોટવા લાગ્યા. वीक्ष्य स्वकीयसुभटानथ संगराग्रे । कष्टं गतानरिकरागतबाणवृंदैः ॥ वाचंयमोऽपि निजसैनिकवारमध्याद् । ब्रह्माभिधं भटवरं प्रतितं मुमोच ।। ४८ ॥ હવે રણસંગ્રામના અગ્ર ભાગમાં પોતાના સુભટોને, શત્રુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy