SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ३२७ ચતુર્વણમ: સf. / हस्तात्तकंतकरवालकरालरूप। स्तस्थौ तदा समरभूमितलेऽत्र लोभः ॥ ३२ ॥ હવે ચપલ એવા મોહરાજાએ મૂકેલો, તથા હાથમાં ધારણ કરેલા ભાલાં તથા તલવારમાંથી ભયંકર રૂપવાળો એવો તે લોભ (નામનો) સુભટ તે વખતે અહીં વેગથી તુરત પોતાના ઘોડા સહિત સમરાંગણમાં આવીને ઊભો. आगात्तथैव मुनिमुक्चमूचरोऽग्रे । रंगेण संगरंगनिर्ममताभिधानः ॥ सादृश्यभाववरवाजियुतो भटाग्यो । हस्तात्तशस्त्रभरभीतिभरप्रदोऽरम् ।। ३३ ॥ તેવી જ રીતે રણસંગ્રામમાં રહેલો નિર્મમતા નામનો, સુભટોમાં અગ્રેસર, તથા હાથમાં ધારણ કરેલાં શસ્ત્રોના સમહૂથી ભયના સમૂહને દેનારો એવો મુનિએ મૂકેલો સુભટ તુરત સાદૃશ્યભાવરૂપી ઘોડા સહિત હર્ષથી અગાડીના ભાગમાં આવ્યો. पूर्वं तयोः समरसंगतयोर्बभूव । वीराग्रिणोः समरभूमितले कलंबैः ॥ भीतिप्रदः खचरभूचरनिर्जराणा । मन्योऽन्यनाशपरयोः समरस्तदैव।।३४ ॥ તે જ વખતે પ્રથમ સંગ્રામમાં પ્રાપ્ત થએલા, સુભટોમાં અગ્રેસરી, તથા એકબીજાના નાશમાં તત્પર એવા તે બન્ને સુભટો વચ્ચે રણભૂમિ પર ખેચર, ભૂચર તથા દેવોને (પણ) ભય આપનારો રણસંગ્રામ થયો. ૨. સંશો ધ વી િ તિ ક્વિની | ૨. તંવમાગરીરા: | इत्यमरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy