________________
પ્રથમ: સર્જ:
राजद्रजतरागांग्यो, पगूढो गंगया ह्यसौ । भूतेश इव संभाति, गरली भूतभूषितः ।। ७६ ।।
ચળકતા રૂપાના રંગ સરખું છે, અંગ જેણીનું, એવી ગંગાએ કરીને આલિંગન કરાએલો તથા વિષયુક્ત અને ભૂતો વડે એટલે (જળવાસી જંતુઓએ કરીને) (પક્ષે—મહાદેવના પારિષદોએ કરીને) ભૂષિત થએલો આ સમુદ્ર ખરેખર મહાદેવ સરખો શોભે છે. प्रविश्य मध्यभागेऽस्य, प्रहीयन्ते प्रभोल्बणाः । गतशोकैर्यतो लोकै, मुक्ता: शक्तिपुटस्थिताः ।। ७७ ॥ तेनैवासौ सखेदो हि, क्षोभतेऽद्यापि सर्वदा । મોરસ્તાનું સ્વોત, તોહÅઃ યંવત્ ॥ ૭૮ || વુમમ્ ॥
આ સમુદ્રના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને, છીપરૂપી પેટીમાં રહેલા અત્યંત કાંતિવાળા મોતીઓને શોક રહિત લોકો જે લઈ જાય છે, તેથી હજુ સુધી પણ હમેશાં પોતાના મોજાંઓરૂપી ચપલ હાથોથી છાતી કૂટતો થકો લોભી (માણસની) પેઠે આ સમુદ્ર
ખરેખર ખેદ પામ્યા કરે છે.
तस्य द्वीपस्य मध्यस्थः, सुरालयः सुरालयैः ।
मंडितो नित्यतीर्थेश, स्तुतिस्तंभ इवाबभौ ।। ७९ ।।
२१
તે જંબુદ્વીપના મધ્યભાગમાં રહેલો તથા દેવોના મંદિરોથી શોભતો એવો મેરુ પર્વત જાણે (ત્યાં મહાવિદેહમાં વિચરતા) શાશ્વતા તીર્થંકરોની કીર્તિનો સ્તંભ હોય નહીં જેમ તેમ શોભતો હવો.
૧. મૂતા: શિવસ્ય પાર્ષદ્યા: । વૃતિ સંસારાવતંત્ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org