SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। મોજાંઓના સમૂહરૂપી ઠપાટો વડે કરીને ખરેખર મારતો હો; કેમકે તેણે જો માર્યો ન હોત તો, તે ચંદ્ર ઊગતો થકો જ લાલ કાંતિવાળો ક્યાંથી થયો ? मथितोऽप्ययमभोधि, मंदरेणासुरारिभिः । सुधाधारां धरनासी, द्धीरा ह्यक्रोधधारकाः ॥७२॥ દેવોએ મંથાચળે કરીને આ સમુદ્રને મથ્યો, તોપણ તે અમૃતની ધારાને ધરનારો થયો, કારણ કે, ધીર પુરુષો (કદાચ પીડિત થાય તો પણ) ગુસ્સાને ધારણ કરતા નથી. विमानायितयानौधै, विमानायतवैभवैः । नौस्थितैर्यो धनेशैश्च, दैवीं विलभते श्रियम् ॥७३ ।। પ્રમાણ રહિત વિસ્તારવાળી સંપદાવાળા, વિમાનરૂપ થએલા વહાણોના સમૂહોથી, તથા વહાણોમાં બેઠેલા ધનવાન સાહુકારોથી (પક્ષે—કુબેરોથી) જે આ સમુદ્ર દેવલોક સંબંધી શોભાને ધારણ કરે છે. लभ्यतेऽलभ्यतेजोभि, स्तेजोजितनभःप्रभैः । विप्रफुल्लप्रभापुंजै, जलैः श्यामोपलैरिव ॥ ७४ ॥ जंबूवृत्तस्य येनात्रा, पास्तनीलांबुजप्रभैः । નફ્લર્જિતનોdfમા, પ્રારી પ્રાયિતૈ: | ૭ | યુમન્ II જે આ સમુદ્ર, અલભ્ય તેજવાળાં તથા તેજે કરીને જીતેલી છે આકાશની પણ પ્રભા જેણે તથા વિકસ્વર થએલ છે પ્રભાનો સમૂહ જેઓનો તથા દૂર કરેલ છે કાળાં કમળોની પણ કાંતિ જેઓએ એવાં જથાબંધ નીલમણિ સરખાં પાણીઓએ કરીને જીતેલી છે વાદળાંઓની પણ મનોહર શોભા જેણે, એવી આ જંબૂદ્વીપની કિલ્લાસંબંધી શોભાને મેળવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy