SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ एवं विचिंतयित्वाथ, मुंबापुर्यां मुनीश्वरः । સોવૃવધવુવંત તં, ભારતનૈનસંસદે ।।૦૨।। श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એમ વિચારીને હવે તે મુનિરાજે તે વૃત્તાંત મુંબઈમાં ભારત જૈન સભાને (ધી જૈન એસોસિએશન ઓફ ઇડિઆને) જણાવ્યો. तयापि प्रेषितस्तूर्णं, वीरचंद्राभिधो जनः । मुनीशस्यांतिके तस्य, वाक्पतिरिव धीयुतः ॥ १०३॥ તે સભાએ પણ તુરત બૃહસ્પતિ સરખા બુદ્ધિવાન એવા વીરચંદ રાઘવજી બી એ∞ ને તે મુનિરાજની પાસે તુરત મોકલ્યા. चपलं वीरचंद्रायो, पदिष्टं तेन सूरिणा । जैनसिद्धांततत्त्वं च मासस्यावधिना स्वयम् ।। १०४ ॥ તે શ્રી આત્મારામજી આચાર્ય માહારાજે પોતે તુરત એક માસમાં જ તે વીરચંદ્રને જૈનસિદ્ધાંતોનું તત્ત્વ કહી બતાવ્યું. प्रतिकृतिं गृहीत्वास्य, मुनींद्रस्य ययौ ततः । વીરચંદ્રકોપ દર્ભેળ, ચીાયોનામપુર્વમ્ ॥ ૨૦૬ II પછી તે વીરચંદ્ર પણ આ મુનિરાજની છબી લેઇને હર્ષથી ચીકાગો નામના ઉત્તમ નગર પ્રતે ગયા. सूरेरस्य प्रभावेन, तत्राप्येवं महोन्नतिः । जाता हि जिनधर्मस्य, भव्यहर्षप्रदा तदा ॥ १०६॥ એવી રીતે તે સમયે તે અમેરિકા ખંડમાં પણ આ સૂરીશ્વરના પ્રભાવથી ભવ્યલોકોને હર્ષ આપનારી ખરેખર જિનધર્મની મહાન ઉન્નતિ થઈ. ततः सूरीश्वरोऽप्यागा, ज्झंडीयालाभिधं पुरम् । तत्र शिष्ययुतोऽसौ च चतुर्मासावधिं स्थितः ॥ १०७ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy