SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ तदा तस्यास्तु मायाया, भवितव्यमथो ध्रुवम् । कारणं तु किमप्यत्र, सदोपादानसंज्ञकम् ॥ ९१ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ત્યારે તે માયાનું પણ અહીં ખરેખર હમેશાં ઉપાદાન સંજ્ઞાવાળું કંઇ પણ કારણ હોવું જોઈએ. यदिचेच्च वदेयुस्ते, मायाया इह कारणम् । परा मायैव तस्याश्च तत्त्वनवस्थितं ध्रुवम् ।। ९२ ।। વળી કદાચ તેઓ કહે કે, તે માયાનું કારણ અહીં બીજી માયા જ છે; તો તેમાં ખરેખર અનવસ્થા દોષ આવ્યો. यदि तत्कारणं ब्रह्म, मन्येरंस्ते सदैव च । तदा दोषश्च पूर्वोक्तः, स्वयमेवेह संस्थितः ॥ ९३ ॥ વળી કદાચ તેઓ હમેશાં બ્રહ્મને તે માયાનું કારણ માને, ત્યારે અહીં પૂર્વોક્ત દોષ પોતાની મેળે જ આવીને ઊભો. एवमद्वैतमार्गस्य, स्वरूपं सर्वथा जनैः । विज्ञेयं मानसे नित्यं, न्यायान्यायविचक्षणैः ॥ ९४ ॥ એવી રીતે ન્યાય અન્યાયને જાણનારા માણસોએ હમેશાં અદ્વૈત માર્ગનું સર્વથા સ્વરૂપ (પોતાના મનમાં જાણવું.) ततो निर्गत्य संयातो, जीराग्रामं मुनीश्वरः । जिनालयप्रतिष्टांचा, कारयत्प्रमुदेह सः । ९५ ।। ત્યાંથી નીકળીને તે મુનિરાજ જીરા નામના ગામમાં ગયા, તથા અહીં તેમણે હર્ષથી જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી. ततो द्रुतं स संप्राप्तो, हुशियाराभिधं पुरम् । जिनधाम्नः प्रतिष्टा च तेन तत्रापि कारिता ॥ ९६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy