SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાામ: ń:/ २८९ (એવી રીતે) જ્યારે ઈશ્વર પોતે જ રાગી અને દ્વેષી થાય, ત્યારે તેને મુગ્ધ માણસ પણ ઈશ્વરના નામથી ખરેખર કહે નહીં. वदेयुर्यदि ते चैवं यथा जीवः करोति यः । पुण्यपापे तथेशोऽपि दत्ते दंडं तमेव हि ॥ ५३ ॥ વળી તેઓ કદાચ એમ કહે કે જે જીવ જેવી રીતે પુણ્યપાપ કરે છે. તેવી રીતે ઈશ્વર પણ તેને જ ખરેખર દંડ આપે છે. वाक्यमेतत्तु तेषां हि तेषामेव विनाशकम् । યતસ્તેન તુ સંમારોડ, નાર્શ્વિભૂવ નિશ્ચિતમ્ ॥૪॥ તેઓનું તે વાક્ય પણ ખરેખર તેઓને જ નાશ કરનારું છે, કેમકે તેથી તો ખરેખર સંસાર અનાદિ ઠર્યો. यतो यथा जनः पूर्वे भवे कर्म करोति हि । > तथैवेह फलं सोऽपि, लभतेऽसंशयं सदा ।। ५५ ।। કેમકે પૂર્વ ભવે માણસ જેવું કર્મ કરે છે તેવી જ રીતે અહીં તે પણ હમેશાં સંશય રહિત ફળ મેળવે છે. यदैवं ते हि मन्येरन्, भवानां च परंपराम् । तदायं तु स्वयं सिद्धः, संसारो ह्यादिवर्जितः ॥ ५६ ॥ એવી રીતે જ્યારે તેઓ ભવોની પરંપરા માને, ત્યારે આ સંસાર તો પોતાની મેળે જ અનાદિ સિદ્ધ થયો. 1 श्रुत्वैवं स पुनः प्राह श्रावकोऽपि गुरुं मुदा । સ્વામિન્ મયા શ્રુતં તત્તુ, નામિતૢમ્ ।।૨૭।। એવી રીતે સાંભળીને તે શ્રાવક પણ ફરીને ગુરુને હર્ષથી કહેવા લાગ્યો કે, હે સ્વામી! આ જગત્ કર્તા રહિત (અર્થાત્ અનાદિ) છે, તે તો મેં સાંભળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy