SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ દ્વત: સf: / ૨૮૭ तदपीह वचस्तेषां, कर्णसूचीसखं सताम । યાંતિ વિદ્યતઃ શ્રદ્ધ, પદો તોપરિતા | ૪૨ તેઓનું તે વચન પણ અહીં વિદ્વાનોને કર્ણસૂચી સરખું લાગે છે, કેમકે કેટલાક પ્રાણીઓ નર જાય છે, માટે અહો! ઈશ્વરનું ઉપકારીપણું તો ઘણું સારું!! कथयेयुर्यदैवं ते। पुण्यपापस्य कारणम् । ईश एव जनास्त्वत्र, शालभंजिकसंनिभाः ॥ ४३।। વળી કદાચ તેઓ એમ કહે કે, પુણ્યપાપનું કારણ તો ઈશ્વર જ છે, અને માણસો તો અહીં પૂતળાં સરખાં છે. तदपि वचनं तेषां, सदा हास्यास्पदं सताम् । यतो जनाः स्वचित्तेन, दृश्यंते कार्यतत्पराः ॥ ४४।। તેઓનું તે વચન પણ હમેશાં વિદ્વાનોને હાંસીના સ્થાનકરૂપ છે, કેમકે માણસો પોતાના ચિત્તથી કાર્યોમાં તત્પર થએલા દેખાય છે. किंच यदा न कर्तारो, जनाश्च पुण्यपापयोः । नस्युस्तदा तु संसारे, गतयो नरकादयः ॥ ४५ ॥ વળી જ્યારે પુણ્યપાપના કર્તા લોકો ન હોય, ત્યારે સંસારમાં નરકાદિક ગતિઓ ન હોય. ता न संति यदा चात्र, संसारोऽपि भवेन्नहि । संसारोऽपि यदा न स्या, च्छास्त्राणामप्यसंभवः।। ४६।। વળી જ્યારે અહીં તે ગતિઓ ન હોય, ત્યારે ખરેખર સંસાર પણ ન હોય, અને જ્યારે સંસાર ન હોય, ત્યારે શાસ્ત્રોનો પણ અસંભવ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy