________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
વળી તે અન્યદર્શનીઓ એમ કહે કે, ઈશ્વરે જે માણસોને બનાવ્યા છે, તે તો નિર્મલ જ છે, અને (તેઓ) પોતાની મેળે જ મલિનતાને પ્રાપ્ત થયા છે.
२८६
तदपि हि वचस्तेषां तेषामेवापदां प्रदम् । यतोऽसावीश्वरः स्वस्या, भवन्मालिन्यदः स्वयम् ॥ ३७ ॥
તેઓનું તે વચન પણ તેઓને જ ખરેખર દુઃખદાયિ છે; કેમકે (તેથી તો) આ ઇશ્વર પોતાની મેળે જ મલિનતા આપનારો થયો.
यदिचेत्कथयेयुस्ते, पापवंतो जनाः कृताः । તવા વિનાપરાથેન, તેષાં સોને વિદ્વાર:॥ રૂટ
વળી કદાચ તેઓ એમ કહે કે, (ઇશ્વરે) પાપી માણસો બનાવ્યાં, ત્યારે અરેરે!! અપરાધ વિના તેઓનો તે નાશ કરનારો ઠર્યો. तथा चैवं हि मन्येरं, स्ते स्वस्येश्वरतां खलु । પ્રજ્વયિતુમેવેદે—ોન સૃષ્ટિવિનિર્મિતા ॥ ૩૬ ॥
વળી કદાચ તેઓ એમ માને કે, ઈશ્વરે અહીં ખરેખર પોતાનું ઈશ્વરપણું પ્રગટ કરવાને જ સૃષ્ટિ બનાવી છે.
तद्वचोऽपीह तेषां तु, नौचित्यमंचति ध्रुवम् । यतः स सृष्टितः पूर्वं किं मूढ इव संस्थितः ।। ४० ।। તેઓનું તે વચન પણ અહીં ખરેખર ઉચિતતાને શોભાવતું નથી, કેમકે, (ત્યારે) શું તે ઈશ્વર સૃષ્ટિ (બનાવ્યા) પહેલાં મૂઢની પેઠે રહ્યો હતો?
यदिचेत्कथयेयुस्ते, जीवा ईशेन निर्मिताः । स्वर्गसंप्राप्तये त्वत्र, पुण्यकार्ये नियोजितुम् ॥ ४१ ॥
વળી કદાચ તેઓ એમ કહે કે, અહીં ઈશ્વરે સ્વર્ગની પ્રાપ્તિ કાર્યમાં જોડવા માટે જીવોને બનાવ્યા છે.
પુણ્ય
માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org