SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ द्वादशमः सर्गः । २८५ વળી કદાચ (તેઓ) એમ કહે કે, સર્વ વસ્તુ પ્રત્યક્ષ ઈશ્વરમય દેખાય છે, તે પણ તેઓનું (કહેવું) દૂષણવાળું છે. यतो वेदैरिति प्रोक्तं, संमतैस्तु सदैव तैः । ફૅશ્વર જોપિ નો શ:, તું હિ દષ્ટિનોરમ્ ॥રૂર॥ કેમકે તેઓએ હમેશાં માનેલા એવા વેદોએ એમ કહ્યું છે કે, ઈશ્વરને દૃષ્ટિગોચર કરવાને ખરેખર કોઇ સમર્થ નથી. किंच ते ह्यत्र पृष्टव्या, य ईशेन रसातले । તેહિનો નિર્મલાસ્તેવા, મતિના વા વિનિર્મિતાઃ।। રૂર્ ॥ વળી તે અન્યદર્શનીઓને અહીં (એમ) પૂછવું કે, ઈશ્વરે જે પ્રાણીઓને અહીં પૃથ્વી પર બનાવ્યા છે, તે (તેણે) નિર્મળ કે મલિન બનાવ્યા? यदि ते निर्मला नित्यं, तदा वेदा हि किं कृताः । માનિત્યસ્થાપનોવાય, તેહિનામીશ્વરેળ તે॥ રૂ૪।। જો તે પ્રાણીઓને હમેશાં નિર્મળ બનાવ્યા, તો તેઓની મલિનતા દૂર કરવા માટે ઈશ્વરે ખરેખર તે વેદોને શા માટે બનાવ્યા? जडा अपि हि तत्कार्यं, पिष्टपेषणसंनिभम् । कुर्वंति नो कदाप्यत्र, तदेशस्य तु का कथा ॥ ३५ ॥ આ દુનિયામાં પિષ્ટપેષણ સરખું તેવું કાર્ય મૂર્ખા પણ ખરેખર કોઇ વખતે પણ કરતા નથી, ત્યારે ઈશ્વરની તો વાત જ શી ? किंचात्र कथयेयुस्ते, य ईशेन तु निर्मिताः । निर्मला एव ते लोका, मालिन्यं तु स्वयं गताः ॥ ३६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy