________________
२८४
"
कर्तारं तु सदा तेषां मन्यंते यदि ते प्रभुम् । तदेश्वरः स्वयं हि स्या, त्स्वस्यैवेह विनाशकः ॥ २६ ॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે સઘળાઓના કર્તા જ્યારે તેઓ હમેશાં ઈશ્વરને માને છે, ત્યારે તો અહીં ઈશ્વર ખરેખર પોતાનો જ નાશ કરનારો થાય.
तथा चैवं वदंत्येते, वेदानामपि कारकम् ।
ईश्वरं हि वचस्तेषां तदपि दोषपोषकम् ॥ २७ ॥
,
વળી એવી જ રીતે તેઓ ઈશ્વરને વેદોના પણ કર્તા માને છે, તેઓનું તે વચન પણ ખરેખર દોષોને પોષનારું છે. यतो वेदा यदा तेन, प्रोक्ता ज्ञानस्य हेतवे । अज्ञान्येव तदा सोऽपि, यतो जगत्तुतन्मयम् ॥ २८ ॥
કેમકે જ્યારે તેને જ્ઞાન માટે વેદો કહ્યા, ત્યારે તો તે ઈશ્વર પણ અજ્ઞાની જ હર્યો, કેમકે, જગત તો તેના મય જ છે. कथयेयुः पुनश्चैवं, यदि तेऽन्यमतस्थिताः । शक्तिमानेव हीशोऽत्र, नोपादानमपेक्षते ॥ २९ ॥
तेषां तद्वचनं को हि, वंध्यापुत्रनिभं खलु । मन्येतात्र सदा मह्यां, न्यायान्यायविचारवान् ॥ ३० ॥ ॥ युग्मम् ।। વળી તે અન્યદર્શનીઓ કદાચ એમ કહે કે, અહીં તે ઈશ્વર શક્તિમાન જ છે, ઉપાદાનની અપેક્ષા કરતો નથી; તો તેઓનું તે ખરેખર વંધ્યાપુત્ર સરખું વચન, હમેશાં (આ) પૃથ્વીમાં ન્યાય અન્યાયના વિચારને જાણનારો કયો માણસ માને? (અર્થાત્ કોઇ परा न माने.)
Jain Education International
वदेयुर्यदिचेन्मह्यां, वस्तुजातं निरीक्ष्यते । प्रत्यक्षेशमयं सर्वं तदप्येषां सदोषकम् ॥ ३१ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org