SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રાતિશી: સf. / २८३ પૃથ્વીમાં જે મતો ઈશ્વરને સૃષ્ટિકર્તા માને છે, તે મતોને ઉત્તમ વિચક્ષણ માણસોએ હમેશાં મિથ્યાત્વી મતો જાણવા. यदीश्वरं हि कर्तारं, भुवि मन्यामहे वयम् । तदा भवेत्त्वहोऽस्माकं, स्वयं कूपनिपातनम् ॥२१।। જયારે આપણે પૃથ્વીમાં ઈશ્વરને કર્તા માનીએ, તો તો અહો! આપણનું પોતાની જ મેળે કૂવામાં પડવાપણું થાય. इमे परे तु मन्यते, कर्तारं सर्ववस्तुनः । ईश्वरं तत्कथं च स्या, दुपादानंविना ध्रुवम् ॥ २२ ।। આ અન્યદર્શનીઓ ઈશ્વરને સર્વ વસ્તુના કર્તા માને છે, તે ખરેખર ઉપાદાન વિના શી રીતે થઈ શકે? उपादानमृते न स्या, त्कार्यं किमपि जातुचित् । शशकानां हि श्रृंगाणि, को विदग्धो वदेदिह ॥२३॥ ઉપાદાન વિના કંઈ પણ કાર્ય કોઈ પણ સમયે થઈ શકતું નથી, કેમકે અહીં કયો ચતુર માણસ સસલાઓને શિંગડાં કહે? जगत्तेहि विजानंति, सर्वमीशमयं सदा । तत्तद्वाक्यं तु तेषां हि, सदा बाधाप्रदायकम् ॥ २४॥ તે (અન્યદર્શનીઓ) હમેશાં ખરેખર સર્વ જગતને “ઈશ્વરમય” માને છે, તેઓનું તે વાક્ય તેઓને જ હમેશાં બાધા આપનારું છે. यतो लोके हि दृश्येते, धर्माधर्मी सुखापदौ । पुण्यपापे तथा स्वर्ग-नरको रंकभूमिपौ ॥ २५॥ કેમકે જગતમાં ખરેખર ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સ્વર્ગ અને નરક, રંક અને રાજા દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy