SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ २७९ // દ્વાદ્વિરામ: સf: VIRચ્યતે एवं स्थित्वा चतुर्मासं, तत्र धर्मपरायणः । विहृत्य च ततो यातो, ऽह्मदावादं क्रमेण सः ।।१।। એવી રીતે ધર્મમાં તત્પર રહેલા તે મુનિરાજ ત્યાં (રાધનપુરમાં) ચતુર્માસ રહીને, તથા ત્યાંથી વિહાર કરીને અનુક્રમે અબૅદાવાદ ગયા. मुनीशस्यास्य नेत्रे यो, ऽभवद्रोग: पुरातनः। सोऽधुना धर्मकार्येषु , विघ्नकारो बभूव च ॥२॥ આ મુનિરાજના નેત્રમાં પૂર્વે જે રોગ થયો હતો, તે હવે ધર્મકાર્યમાં વિઘ્ન કરવા લાગ્યો. तं त्रिभुवनदासाख्यो, नेत्रवैद्यशिरोमणिः। નાનૌષધોપચારે , તૂરભુ: ૩ | | મુનિરાજના તે રોગને નેત્રવેદ્યોમાં શિરોમણિ એવા ત્રિભુવનદાસ નામના વૈદ્ય નાના પ્રકારના ઔષધોના ઉપચારથી દૂર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy