SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ १४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ઉત્તમ ગુરુનું (શ્રી આત્મારામજી મહારાજનું) ચાલતા ખેચર અને ભૂચરો પ્રતે તુરત આચરેલો છે, અચિંત્ય ચિંતામણી રત્ન તુલ્ય ગુણોનો સમૂહ જેણે તથા દૂર કરેલ છે, દુ:સાધ્ય શત્રુઓ જેણે, એવું લેશમાત્ર ચરિત્ર, પોપટ પક્ષીની પેઠે અસમર્થ તથા સાક્ષર એવો જે હું (આ ગ્રંથકર્તા હીરાલાલ) તે અપેક્ષા સહિત તુરત સર્વની સાક્ષીએ કહીશ. जंबूरित्यस्ति द्वीपोऽत्र, जंबुकं द्वीपको यथा । विजित्य जयमाप्नोति, द्वीपाञ् शेषांस्तथैव यः ॥ ४९ ॥ જેમ વાઘ શિયાળને જીતીને જય પામે છે, તેમ જે બીજા સઘળા દ્વીપોને (લક્ષ્મી આદિકથી) જીતીને જય પામે છે, એવો આ પૃથ્વી પર “જંબૂ” નામનો દ્વીપ છે. चतुरश्चतुरो धत्ते, चतुर्धर्मप्रकाशकान् । दीपान्व दीपिनोऽजस्त्रं, यस्तमीशरविच्छलात् ।।५० ।। (તેમાં વસતા લોકોની અપેક્ષાએ) ચતુર એવો જે જંબુદ્વીપ બે ચંદ્ર અને બે સૂર્યના મિષથી ચાર પ્રકારના ધર્મને પ્રકાશનારા, અને તેજસ્વી એવા ચાર દીપકોને જાણે હંમેશાં ધારણ કરતો હોય નહી, તેમ લાગે છે. परितो लवणांभोधि, रंभोभिर्धमति किमु । उदस्तवीचिहस्तोऽस्य, पापपंकच्छिदेच्छया ।।५१ ।। તે દ્વીપની ચારે બાજુએ ઊંચા કરેલ છે, મોજાંઓરૂપી હાથો જેણે એવો લવણ સમુદ્ર શું પાણીથી તે દ્વીપના પાપરૂપી કાદવને નાશ કરવાની ઈચ્છાથી ભમ્યા કરે છે ? ! यो मेदिनीनितंबिन्या, नितंबबिंबमंडिनी । कांचीवांचति रत्नांका, मुक्ताकरकरंबिता ।। ५२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy