________________
પ્રથમ: સf. / મનમાં દાખલ થઈને અથવા ઉત્તમ માનના સંગમવાળા થઈને (પક્ષે—હંસો ઉત્તમ એવા માનસ સરોવરમાં જઈને) તથા હમેશાં મેળવેલ છે. ઉત્તમ લક્ષ્મીના સ્થાનકો જેણે એવા થયા થકા, (પક્ષે– પ્રાપ્ત કરેલ છે, ઉત્તમ કમલોરૂપી ઘરો જેણે એવા થયા થકા) ખરેખર ક્રીડા કરે છે. सजनो हि स्वतो रक्तो, ऽनुक्तोऽप्युत्को हितेषु नः । तत्प्रार्थना त्वहर्नाथं, दर्पणस्यात्र दर्शनम् ।। ४४ ।।
સજ્જન માણસ તો કહ્યા વિના પણ પોતાની મેળે જ ઉત્કંઠિત થયો થકો અમારા હિતોમાં ખરેખર રક્ત થએલ છે; માટે તેની જે અહીં પ્રાર્થના કરવી, તે તો સૂર્યને આરિસો દેખાડવા સરખું છે. जल्पतु दुर्जनोऽनिष्टं, कष्टं नोऽप्यसतस्ततः ।। कुक्कुरः पुत्करोत्वेव, मत्तमातंगपृष्टगः ।। ४५ ।। - દુર્જન માણસ (તેને ગમે તેમ અમારો) અપવાદ બોલો, પણ તે દુર્જનથી (અમોને) કંઈ પણ દુઃખ નથી, કેમકે મદોન્મત્ત હાથીની પાછળ રહેલો કૂતરો ભલે ભસ્યા જ કરે ! जनानंदकरस्येह, विजयानंदसद्गुरोः । वंदितस्य जनवातैः, शुद्धसम्यक्त्वधारिभिः ॥४६ ॥ त्वरितं चरितं किंचि, च्चरत्खेचरभूचरान् । अचिरं चरिताचिंत्य, चिंतामणिगुणोच्चयम् ॥ ४७ ।। वक्ष्येऽक्षमोऽपि सत्पक्षी, शुकपक्षीव साक्षरः । प्रक्षिप्ताक्षय्यदुःपक्षं, सापेक्षं सर्वसाक्षिकम् ।।४८॥॥त्रिभिर्विशेषकम् ॥
માણસોને આનંદ કરનારા તથા શુદ્ધ સમ્યકત્વધારી એવા માણસોના સમૂહોથી વંદાયેલા શ્રી વિજયાનંદસૂરીશ્વર નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org