________________
તા: rf. /.
२११ निर्मितस्तत्र सम्यक्त्व, शल्योद्धाराभिधो नवः । ढुंढकानां सुशिक्षायै, ग्रंथस्तेन सुधीमता ॥ ११ ॥
ત્યાં તે ઉત્તમ બુદ્ધિવાન મુનિરાજે ઢંઢકોને ઉત્તમ શિક્ષા માટે સમ્યકત્વશલ્યોદ્ધાર નામનો નવો ગ્રંથ રચ્યો. ततो मुनिर्जगामासौ, श्रीश@जयपर्वतम् । तधात्रया च स्वात्मानं, धन्यं मेने विशेषतः ॥१२ ।।
ત્યાંથી આ મુનિરાજ શ્રી શત્રુંજય પર્વતપ્રત ગયા. (તથા) તેની યાત્રાથી પોતાના આત્માને તે વિશેષ પ્રકારે ધન્ય માનવા લાગ્યા. ततो वरपुराण्येष, समुल्लंघ्य क्रमैः क्रमात् । घोघाख्यनगरं प्राप्तो, जैनधर्मदृढाशयः ॥ १३ ॥
જૈન ધર્મમાં દેઢ આશયવાળા આ મુનિરાજ ત્યાંથી ઉત્તમ નગરોને પગે ચાલી ઉલ્લંઘીને અનુક્રમે ઘોઘા નામના નગરમાં પધાર્યા. ततोऽसावथ निर्गत्य, नगराणि पवित्रयन् । क्रमेण स्तंभतीर्थे च, समायातस्तपोधनः ॥१४ ॥
તપ જ છે ધન જેમનું એવા આ મુનિરાજ ત્યાંથી હવે નીકળીને નગરોને પવિત્ર કરતા થકા અનુક્રમે સ્તંભતીર્થમાં (ખંભાતમાં) આવ્યા. पुस्तकानि च जैनानि, तेन दृष्टानि धीमता । प्राचीनानि बहून्यत्र, भांडागारे स्थितानि च ।। १५ ॥
વળી અહીં તે બુદ્ધિવાન મુનિરાજે ભંડારમાં રહેલાં ઘણાં પ્રાચીન જૈન પુસ્તકો જોયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org