________________
नवमः सर्गः ।
२०३ - સ્ત્રીના તે શ્યામ કેશપાશને મુનીશ્વરો દુનિયામાં મોક્ષમાર્ગ પ્રતે જવાને ઉત્સુક થએલા પુરુષોની આંખોને અંધાપો આપનારી ધુંવાડાની શ્રેણિતુલ્ય કહે છે. उद्वाहितासीत्सुरदत्तनाम्ना ।
तत्रैव सैकेन नरेण सत्रा ॥ तन्व्येकदा वै वरदत्तदृष्टे ।
रातिथ्यमागाच्च पथि व्रजंती।। ४९ ॥
સૂક્ષ્મ અંગવાળી એવી તે કમલાને તે જ નગરમાં એક સુરદત્ત નામના પુરુષ સાથે પરણાવી હતી, અને એક દહાડો માર્ગે ચાલતી થકી તે વરદત્તની દૃષ્ટિએ પડી. काक्षास्त रोपैर्हरिणेक्षणाया
विद्धोऽपि चित्रं तिलकोव तस्याः। रोमांचसंदोहमिषेण तूर्णं ।
फुल्लो बभूवेह मुदा स कामी।। ५० ॥
હરિણ સરખી આંખોવાળી એવી તે સ્ત્રીના કટાક્ષોરૂપી ફેકેલાં બાણોથી તે કામી વરદત્ત અહીં વીંધાયો, છતાં પણ આશ્ચર્યની વાત છે કે, તે તુરત હર્ષથી રોમાંચના સમૂહના મિષથી તિલક वृक्षनी पेठे प्रसित थयो !!
१. रोपो रोपणबाणयोः ॥ इति विश्वः ।। २. तिलको द्रुमरोगाश्व-भेदेषु तिलकालके ॥ इति मेदिनी॥ तिलकवृक्षाणां प्रमदायाः कटाक्षश्रेणिभिः प्रफुल्लत्वं प्रसिद्धमेव-यदाह महाकविहरिचंद्रो निजधर्मशर्माभ्युदयाख्यमहाकाव्ये ॥
श्रव्येऽपि काव्ये रचिते विपश्चि-त्कश्चित्सचेताः परितोषमेति । उत्कोरक: स्यात्तिलकश्चलाक्ष्याः, कटाक्षभावैरपरे न वृक्षाः ॥ १ ॥
।। इति स्वोपज्ञटीकायाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org