________________
નવમ: સf. /
२०१ સ્ત્રીનાં નેત્રોને પંડિતો ખરેખર જાણે તેઓ નરકભૂમિ પ્રતે લેઈ જનારાં હોય નહીં જેમ, તેમ કહે છે; કેમકે તે નેત્રો અહીંજ પુરુષોને કટાક્ષરૂપી બાણોના મારથી દુ:ખ દઈને યમની પાસે લઈ જાય છે. (કામી પુરુષોની દશમી દશા મૃત્યુની પ્રસિદ્ધ જ છે.) अस्या भ्रुवौ कामधनुर्धरस्य ।
धत्तोव शोभां धनुषोर्धरायाम् ॥ वेधाय पुंसां मदनोद्धतानां ।
शंभुस्वयंभूहरिजित्वरस्य ।। ४३ ॥
આ સ્ત્રીની ભ્રકુટીઓ કામદેવથી ઉદ્ધત થએલા પુરુષોને વીંધવા માટે પૃથ્વીમાં મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુને (પણ) જીતનારા એવા કામદેવ નામના ધનુષ્યધારી યોદ્ધાના ધનુષ્યોની ઉત્તમ શોભાને જાણે ધારણ કરતી હોય નહીં જેમ, તેમ લાગે છે. प्रज्ञा भ्रुवौ ते कमलाननाया । ___ नार्याः पृथिव्यां किल संविदंति ॥ क्लृप्ते हि मानाय यमस्य नित्यं ।
मांगल्यदे वंदनमालिकेव।। ४४ ॥
કમળ સરખા મુખવાળી સ્ત્રીની તે ભ્રકુટીઓને (આ) પૃથ્વીમાં પંડિતો ખરેખર હમેશાં યમના માન માટે બનાવેલા માંગલિક તોરણો સરખી જાણે છે. भालं विभावृंदत इंदुतुल्यं । ___ चंद्राननायाश्चटुलं चकास्ति ॥ लिप्ताच्छसारंगमदच्छलेन ।
लक्ष्मान्वितं संमददं हि तस्या ।। ४५ ॥
१. यदाह भर्तृहरिः “शंभुस्वयंभूहरयो हरिणेक्षणानां। येनाक्रियत सततं गृहकर्मदासाः ।।इति ।। २. कलंकांको लांछनं च। चिन्हं लक्ष्म च लक्षणम् ।। इत्यमरः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org