________________
१०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सजनोऽसजनाधूतः, सौजन्यं न विमुंचति । वातो धुनोति गंभीर, कंदरं मंदरं किमु ॥ ३३ ।।
અસજજનથી પીડા પામેલો (પણ) સજ્જન માણસ (પોતાની) સજ્જનતાને છોડતો નથી; કારણ કે, ગંભીર છે ગુફાઓ જેની એવા મેરૂપર્વતને પવન શું કંપાવી શકે છે दुर्नराणां शरणां हि, संगो यास्यति हास्यताम् । यतः प्राप्य गुणारोपं, ततो ये यांति दूरतः ।। ३४।।
ખરેખર દુર્જનોનો અને બાણોનો સંગ હાસ્યપણાને પ્રાપ્ત થશે; કારણ કે, જેઓ જેની પાસેથી ગુણના આરોપની (પક્ષે દોરીના આરોપની) પ્રાપ્તિ થાય છે, તેમનાથી જ દૂર નાસતા ३२ छ. १असजना दुराचार, मार्गणा मार्गणा इव । आत्तलक्षाः पुनर्प्रति, हंत जन्यस्य जीवितम् ॥ ३५ ॥
દુરાચારને શોધનારા દુર્જન માણસો બાણોની પેઠે લક્ષને એટલે લાખો રૂપીઆની મિલકતને (પક્ષે–એંધાણને) ગ્રહણ કરીને પણ જનસમૂહના જીવિતનો નાશ કરે છે. (આ શ્લોકની ધ્વનિમાં ઘણો ઊંડો અને ઘણા પ્રકારનો અર્થ છે, તે આ ગ્રંથની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો.)
१. तथव दुष्टाचारान्वेषिणो मार्गणा भिक्षवो लक्षमितद्रव्यंगृहित्वापि जनप्राणापहारं कुर्वंतीत्ययमपि विटपिघटोत्कटाटवीतटाटढुष्टकूटपरिव्राजकवेषाडंबरधारकयाचककृतधनापहारपूर्वकप्राणिप्राणनिशुंभनापेक्षया ध्वन्यर्थो ज्ञेयः । अथवा ये दुष्टपृथिवीपतयो वा तेषां दुष्टराजपुरुषाः प्रजाया लक्षप्रमितं धनं गृहित्वाप्यसंतुष्टा इव प्रजाप्राणापहारं कुर्वंति, तेषामपि ध्वनिनाक्षेपार्थसूचकोऽयं श्लोकः ॥ इतिस्वटीकायाम्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org