SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ: સર્વ ધ १९३ પંડિતો આ પૃથ્વીમાં ખરેખર ઉત્તમ મધ્યભાગવાળી સ્ત્રીની મલિનતાની શ્રેણિથી યુક્ત થએલી, તથા ગંભીર એવી તે નાભિને હમેશાં નરકના કૂવા સરખી ભય આપનારી કહે છે. तप्तस्य दर्पस्य पिनाकपाणे । नेत्राग्निना तापनिवृत्तयेऽलम् ॥ लोमालितवलिघनं वनंव । तस्या वलिश्रावि पिचंडमस्ति ॥ २० ॥ મહાદેવના નેત્રાગ્નિથી તપેલા કામદેવના તાપની શાંતિ માટે સમર્થ તથા રોમની શ્રેણિઓરૂપી વૃક્ષોની પંક્તિઓથી ઘાટું થએલું અને વલિઓરૂપી ઝરણાઓવાળું જાણે વન જ હોય નહીં જેમ, તેમ તે સ્ત્રીનું ઉદર શોભે છે. दीर्घोदरं तत्तु निरीक्ष्य विज्ञा । मांसास्थिमेदोपचितं मलीनम् ॥ दूरे विमुंचति चकोरनेत्र्या । चांडालसह्येव हि मन्यमानाः । । २१ ॥ ચકોર સરખાં નેત્રોવાળી સ્ત્રીના તે વિશાળ ઉદરને માંસ, હાડકાં, તથા ચરબીથી ભરેલું અને મલિન જોઇને (તેને) ખરેખર ચાંડાલના ઘર સરખું માનતા થકા વિદ્વાનો દૂર તજે છે. तस्याः करांगुल्य इषललंत्य । स्तन्व्याः सदा जंगमकल्पवल्ल्याः ॥ शोभां लभतेऽरुणकांतिकांता । चंद्राननाया नवपल्लवानाम् ।। २२ ॥ ૨. પિખંડ કરે। પશોરવયને પુમાન્ ।। તિ મેવિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy