SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જગતમાં રહેલા કામી પુરુષોને મારવાની ઇચ્છાથી જાણે બાણોના સમૂહવાળી એવી કામદેવના નામના યોદ્ધાની (બાણો રાખવાના) ભાથાંઓની લીલાને ધારણ કરે છે. दोषज्ञवृंदैर्विदितं नितंबं । विघ्नप्रदं शैलनितंबतुल्यम् ॥ धर्मामृतद्वीपर्वती प्रवाहे । तुंगं वरांग्या हि वसुंधरायाम् ।। १७ ॥ - उत्तम मंगवाजी स्त्रीन या नितंबने (मा) पृथ्वीमा પંડિતોના સમૂહોએ ધર્મરૂપી અમૃતની નદીના પ્રવાહમાં વિજ્ઞ આપનારા પર્વતના નિતંબ સરખું ખરેખર જાણેલું છે. लावण्यतोये किलनाभिकूपे । क्रीडां स्वयं कर्तुमनंगनागः ॥ अस्याः पपातात्र न चेत्किमत्रा । यः श्रृंखला देहरुहच्छलेन।। १८ ॥ આ સ્ત્રીના લાવણ્યરૂપી પાણીવાળા આ નાભિરૂપી કૂવામાં કામદેવરૂપી હાથી ખરેખર પોતે ક્રીડા કરવાને પડેલો છે; જો એમ ન હોત તો અહીં (નાભિ પાસે) રોમના મિષથી લોખંડની સાંકળ ક્યાંથી આવી ? नाभिं धरायां भयदां वदंति । ___ श्वभ्रस्य कूपस्य सहोदरीं ताम् ॥ मालिन्यमालाकलितां गभीरां । नित्यं बुधा ह्यत्र सुमध्यमायाः ।। १९ ॥ १. स्रोतस्विनी द्वीपवती । स्रवंती निम्नगापगा ॥ इत्यमरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy