SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १८१ ૩૭મ: સf. / एवं विचार्याथ समंत्रिपुत्रो । નિત્યં વદ્યારે વિમુથવાનામ્ | लोभे च तत्क्रव्यमतीव लुब्धो। पापाकरो नीचनृपो मुदादत् ॥५७ ।। એમ વિચારીને હવે મંત્રીપુત્ર સહિત તે પાપોની ખાણ સરખો નીચ રાજા હમેશાં પોતાના ગુપ્ત માણસ મારફતે મુગ્ધ બાળકોને મેળવવા લાગ્યો, તથા તેના માંસને અત્યંત લુબ્ધ થયો થકો હર્ષથી ભક્ષણ કરવા લાગ્યો. साथो कथा त्वप्रथयन्नगर्यां । राज्ञो विदित्वा च कुकुर्म नित्यम् ॥ सर्वे बभूवुर्भयतः सखेदा । रक्षामकुर्वंश्च निजाभकाणाम्।। ५८ ।। હવે તે વાત તો નગરમાં ફેલાઈ ગઈ; અને રાજાના તે કુકર્મને હમેશાં જાણીને સર્વ લોકો ભયથી ખેદયુક્ત થયા; અને પોતાના બાળકોનું રક્ષણ કરવા લાગ્યા. ज्ञात्वा क्रमेणेतिकथां स मंत्री । मंत्रं स्वचित्तेऽथ चकार नित्यम् ॥ कोऽपीह पुत्रं मम मानुषोऽथ । भूपं च नेष्यत्यविलंबतोऽतम् ॥५९ ।। હવે અનુક્રમે એવી રીતની વાતને જાણીને તે મંત્રી પોતાના મનમાં હમેશાં વિચારવા લાગ્યો કે, હવે અહીં કોઈક માણસ મારા પુત્રને અને રાજાને તુરત મારી નાંખશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy