SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः सर्गः । मुंचेत्कथं मेऽथ मुनीश नाथो । मांसं कथां मे कथयध्वमेनाम् ॥ स्वाभाविका यद्भवति प्रवृत्ति । रन्योपकाराय भवादृशानाम् ॥ ४० ।। હે મુનિશ ! મારો સ્વામી કેવી રીતે માંસને તજે? તે વાત આપ હવે મારા પ્રતે કહો. કેમકે આપ સરખાઓની પ્રવૃત્તિ અન્યોપકાર માટે સ્વાભાવિક જ હોય છે. श्रुत्वेति तस्या वचनं मुनीशो । ज्ञात्वा निजज्ञानपरंपराभिः ॥ पीयूषतुल्यामवदत्सुवाणीं । निर्वाणमार्गं स विमार्गयंतीम् ॥ ४१ ॥ એવી રીતનું તેણીનું વચન સાંભળીને તે મુનિરાજ પોતાના જ્ઞાનની શ્રેણિઓથી જાણીને, મોક્ષમાર્ગને શોધનારી અમૃત તુલ્ય ઉત્તમ વાણી બોલ્યા. मांसस्य नो राज्ञि करिष्यति स्वं । त्यागं त्वदीयो रमणः कदापि ॥ गृध्रौ हि हंतेह कथंचनापि । मुंचेत मांसं च मलीमसः किम् ॥ ४२ ॥ १७५ હે રાણી ! તારો સ્વામી કોઈ પણ વખતે પોતે માંસનો ત્યાગ કરશે નહીં, કેમકે, અહીં મલિન એવો જે ગીધ તે અરેરે!! કોઇ પણ રીતે શું માંસને તજી શકે છે? (અર્થાત્ નથી જ તજી શકતો.) १. गृध्रः खगांतरे पुसि । वाच्यलिंगस्तु लुब्धके ॥ इति मेदिनी ।। २. पिशितं तरसं मांसं । पललं क्रव्यमामिषम् ।। इत्यमरः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy