SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એવી રીતે પોતાના ચિત્તમાં ધર્મને ચિંતવીને, હે મુક્તિરૂપી સ્ત્રીના સંગમના રાગમાં તૃષ્ણાયુક્ત થએલા ભવ્યો! ધૈર્ય ધરીને તુરત હમેશાં આ લોકમાં કર્મોને ભેદવા માટે ધર્મ સંબંધિ કાર્યમાં પ્રયત્ન કરો? १७४ एवं मुनेर्वाक्सलिलं सलीलं । तस्यास्यधाराधरवर्षितं ॥ पीत्वा मुदा चातकतां दधानाः । सर्वेऽत्र धामानि निजानि जग्मुः || ३७ ।। એવી રીતે અહીં તે મુનિરાજના મુખરૂપી વરસાદથી વરસેલું વાણીરૂપી પાણી ક્રીડાપૂર્વક પીને સર્વે લોકો હર્ષથી ચાતકપણાને ધારણ કરતા થકા પોતાને સ્થાનકે ગયા. लोकेषु यातेषु यतेः समीपं । राज्ञी सुवेणी विधिनोपसृत्य ॥ कृत्वांजलिं स्वीयललाटपट्टे । प्रोवाच वाचाथ सुधामुचा सा ॥ ३८ ॥ હવે લોકો જાતે છતે તે સુવેણી રાણી વિધિપૂર્વક મુનિ પાસે જઇને, પોતાના લલાટપટ્ટ પર હાથ જોડીને અમૃતે ઝરનારી વાણીથી બોલવા લાગી. वाचंयमोत्तंस गुरो ममायं । भर्ता समायः परमांसमत्ति ॥ तेनेह तेने मम मानसेन । ઘેવઃ પુનŕસમપ્રાણી ૫૩૬ ।। હે મુનિઓમાં મુકુટ સમાન ગુરુ ! મારો આ કપટી ભર્તાર પરનું માંસ ભક્ષણ કરે છે; પણ આશ્ચર્ય છે કે, તેથી અહીં મારા માંસના મદને નાશ કરનારો ખેદ (મારા) મને વિસ્તાર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy